________________
૧૬૪
તાજિક્સારસંગ્રહ.
*
*
.
.
.
*
लग्नेथिहापतिसमापतयो मृतीशाश्वेदित्थशालिन इमे निधनप्रदाः स्युः ॥ चेत्पाकरिष्टसमये मृतिरेव तत्र सार्के कुजे नृपभयं दिवसेऽब्दवेशे ॥१६४ ॥
અર્થ –વર્ષલગ્નને સ્વામી, મુંથાને સ્વામી અને વર્ષેશ આ ત્રણે, આઠમા સ્થાનના સ્વામીની સાથે ઈન્થશાલયોગ કરતા હોય તો મૃત્યુને આપે છે. જે વર્ષમાં આ એગ થયો હોય તે વખતે જન્મકાલિન પાપગ્રહની દશામાં પાપગ્રહની અંતર્દશા હોય તો નિશ્ચય મૃત્યુ કરે છે. એક પૂર્વોક્ત ઈત્થશાલ ગ હેાય તો મરણ બરાબર દુઃખ આપે છે. તથા દિવસને વિષે વર્ષપ્રવેશ હોય અને મંગળ સૂર્યસહિત હોય તે રાજાથી ભય કરે છે. ૧૬૪ सूर्ये मूसरिफे सितेन जनने वर्षेऽधिकारी तथा
केन्द्रे राजगदाद्भयं च रुगसक्स्थानेधिकारीन्दुजे ॥ सौम्ये क्रूरदृशा कुजस्य रुगसृग्दोषो दिनांशुस्थिते
दग्धे बंधमृती विदेशत इति प्राहुर्बुधे तादृशे ॥ १६५॥ અર્થ:–જન્મકાળમાં સૂર્ય શુકની સાથે ઈસરાફગ કરતે હોય તથા વર્ષમાં પંચાધિકારીઓમાંથી કઈ પણ અધિકારવાળો થઈને કેંદ્રસ્થાનમાં હોય તે રાજાથી અને રેગથી ભય કરે છે. જન્મકાળમાં મંગળ જે રાશિમાં હોય તેજ રાશિમાં અધિકારી બુધ વર્ષ કાળમાં હોય તે રેગની ઉત્પત્તિ કરે છે. અધિકારી બુધ ઉપર મંગળ શત્રુ દષ્ટિથી જોતા હોય તે રક્તવિકારના દેશથી રગની ઉત્પત્તિ કરે છે તથા અધિકારી બુધ અસ્તગત મંગળથી યુક્ત તથા દગ્ધ હોય તે પરદેશમાં બંધન તથા મરણ કરે છે. ૧૬૫ विनाशसद्माधिपतिर्मृतिस्थो विनाशसम्रात्मकरोति नाशम् ।। जन्माष्टमेशौ व्ययषष्ठरन्ध्रस्थितौ विलग्नाद्विबलौ च तद्वत् १६६॥
અર્થ:–મૃત્યુસહમથી મૃત્યુસહમને સ્વામી આઠમા સ્થાનને વિષે રહેલો હોય તે મૃત્યુ કરે છે તથા જન્મલગ્નને સ્વામી અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com