________________
૧૬ર
તાજિકસારસંગ્રહ.
अधिकारिपदस्थेऽर्के स्त्रीभ्यो व्याकुलताऽनिशम् ॥ इन्थिहाधिकृतस्थाने गुरुदृष्टया विवाहकृत् ॥ १५६ ॥
અર્થ–પચાધિકારીઓમાંથી કોઈપણ અધિકારીની રાશિમાં સૂર્ય હોય તે સ્ત્રીઓથી નિરતર વ્યાકુળતા રહે છે, આ પ્રમાણે મુંથા કઈ પણ અધિકારીની રાશિમાં ગુરૂથી દષ્ટ હોય તો વિવાહગ કહ્યો છે. ૧૫૬
इन्थिहारियुग्ने क्रूरिते सहमे स्त्रियाः ॥
स्त्रीपुत्रेभ्यो भवेत्कष्टं पापदृष्टया विशेषतः ॥ १५७ ॥ અર્થ:–વર્ષકાળમાં સૂર્ય અને મંગળથી યુક્ત મુંથા સાતમાથાનમાં રહેલી હોય અથવા પાપગ્રહોથી યુક્ત સ્ત્રીસહમ સાતમા સ્થાનમાં હોય તે સ્ત્રી અને પુત્રથી કષ્ટ હોય, તથા તેમના ઉપર પાપગ્રહોની દષ્ટિ હોય તે વિશેષ કરીને સ્ત્રી અને પુત્રથી કષ્ટ કરે છે. ૧૫૭.
सूतौ यूनाधिपः शुक्रोऽब्दे छूने बलवान्भवेत् ॥
लग्नेशेनेत्थशालश्चेत्स्त्रीलाभं कुरुते ध्रुवम् ॥ १५८ ।। અર્થ –જન્મકાળના સાતમાસ્થાનનો સ્વામી શુક વર્ષકાળમાં બળવાન થઈને સાતમા સ્થાનમાં હોય અને વર્ષ લગ્નના સ્વામીની સાથે ઈન્થશાલગ કરતા હોય તે સ્ત્રીને લાભ નિશ્ચય કરે છે. ૧૫૮.
भौमेऽन्दपे सितशा शुक्रेऽन्देशे जुजेक्षया॥
तदृष्टे दारसंहमे स्त्रीलाभी भवति ध्रुवम् ॥ १५९ ॥ અર્થવષેશ મંગળ ઉપરાકની દ્રષ્ટિ હોય તે સ્ત્રીને લાભ હાય તથા વર્ષેશ શુક્ર ઉપર મંગળની દ્રષ્ટિ હોય તે પણ સ્ત્રીને લાભ હોય છે. તથા વર્ષ કાળના સ્ત્રીસહમ ઉપર મંગળ અને શકની દષ્ટિ હોય તો નિશ્ચય કરીને સ્ત્રીને લાભ થાય છે. ૧૫૯
सूतौ वा दारसहमे तदृष्टे योषिदाप्यते ॥
स्वामिदृष्टं स्त्रीसहमं शुक्रदृष्टं विवाहकृत् ॥ १६० ॥ અર્થ જન્મકાળના સ્ત્રીહમ ઉપર મંગળ અને શુક્રની દ્રષ્ટિ હોય તે સ્ત્રીની પ્રાપ્તિ કરે છે. તથા વર્ષ કાળના સ્ત્રીસહમ ઉપર તેના
સ્વામીની અને શુક્રની દષ્ટિ હોય તો વિવાહની પ્રાપ્તિ કરે છે. ૧૦૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com