________________
ફળાધ્યાય ૩ જો.
चन्द्रो जीवोऽथ वा शुक्रः स्वोच्चगः सुतदः सुते ॥ वक्रि भैौमः सुतस्थश्रेदुत्पन्नसुतनाशनः । १४० ॥ અર્થ :—ચંદ્રમા, ગુરૂ અથવા શુક્ર પેાતાની ઉચ્ચરાશિમાં પાંચમા સ્થાનમાં હાય તેા પુત્રની પ્રાપ્તિ કરે છે. અને વક્રગતિવાળો મંગળ પાંચમાસ્થાનમાં હાય તેા પુત્રને નાશ કરે છે. ૧૪૦
૧૫૭
षष्ठभावविचारः
मन्देऽब्दपेऽनृजुगतौ पतिते रुजार्त्तिः स्यात्सन्निपातभवभीररिगेऽत्रशूलम् ।। गुल्माक्षिरोगविषमज्वरभीर्गुरौ तु पापादितेऽनिलरुजोपि कबूलशून्ये ॥ १४१ ॥ અર્થ:—વષેશ શનિ વક્રગતિવાળો થઇને પાપ પીડિત હાય અને તે છઠ્ઠા સ્થાનમાં પડેલા હાય તા રોગથી પીડા, સન્નિપાત અર્થાત વાયુ પિત્ત અને કફ આ ત્રણેની ઉત્પત્તિથી ભય, શૂળરાગ, ગુલ્મ અર્થાત્ ઉદરરોગ, નેત્રરોગ તથા વિષમજવરના ભય કરે છે. આ પ્રમાણે ગુરૂ વક્રગતિવાળો થઈને પાપાકાંત છઠ્ઠા સ્થાનમાં હાય અને તે ચંદ્રમાથી કબૂલયેાગ કરતા ના હોય તે વાયુના રાગ, કમળવાતાદિ તથા નેત્રરોગ પણ કરે છે. ૧૪૧ स्यात्कामलाख्यरुगपीत्थमसृज्यसृग्भीः पित्तं च रिष्फगरवौ दृशि शूलरोगः ॥ पित्तं पुनारिपुगृहेऽत्रभृगौ नृभेरौ श्लेष्माभयेक्षितयुतेऽपि कफोरिगेन्दौ ॥१४२॥ અર્થ :—મંગળ વક્રગતિવાળા થઇને છઠ્ઠાસ્થાનમાં પાપપીડિત તથા વષૅશ પણ હાય તા રક્તવિકારના રોગ ઉત્પન્ન કરે છે. આ પ્રમાણેના સૂર્ય છઠ્ઠાસ્થાનમાં હાય તો પિત્તના રોગ ઉત્પન્ન કરે છે. આ પ્રમાણેના સૂર્ય બારમાસ્થાનમાં ાય તેા નેત્ર શૂળાદિ રોગ ઉત્પન્ન કરે છે, આ પ્રમાણે શુક્ર છાસ્થાનમાં હાય તેા પિત્તરોગ કરે છે. જો પુરૂષરિશના શુક્ર છઠ્ઠાસ્થાનમાં હેાય અને તે છઠ્ઠા સ્થાનના સ્વામીથી યુક્ત અથવા હૃષ્ટ હાય તા શ્લેષ્મરેાગ કરે છે તથા આ પ્રમાણે ચંદ્રમા ઠ્ઠાસ્થાનમાં હાયતા કર્ સંખ`ધી રાગ કરે છે. ૧૪૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com