________________
ફળાધ્યાય ૩ જ.
૧૪૭ અર્થ–પૂર્વોક્ત ઈત્થશાલયોગને વિપરીત ઈસરાફ એગ કહે છે. શીધ્રગતિવાળો ગ્રહ જે મંદગતિવાળા ગ્રહ કરતાં એક અંશ આગળ હોય તો ઈસરાગ થાય છે. આને મૂસરિફ પણ કહે છે. આ ઈસરાફગ પાપગ્રહના સબંધથી થયે હોય તે કાર્યનો નાશ કરે છે અને શુભગ્રહના સંબંધથી થયો હોય તે નાશ નથી કરતો. આ પ્રમાણે હિલ્લાજ મતથી વિચાર કરવો. ૧૦૩
प्रथमभावविचारः तनुसुखमदनाज्ञाराशयः केन्द्रसंज्ञाः
पणफरभवनानि स्वायपुत्राष्टमानि ॥ व्ययरिपुगुरुदुश्चिक्यानि चापोक्लिमानि
प्रभवति चतुरस्रं मृत्युबंधुद्वयं च ॥ १०४ ॥ અર્થ –૧-૪-૭-૧૦ સ્થાનને કેન્દ્રસંzક કહે છે. ૨-૫-૮૧૧ સ્થાનને પણફરસંશક કહે છે. ૩-૬–૯–૧૨ સ્થાનને આપકિલમ કહે છે. તથા ૮-૪ ને ચતુર સંજ્ઞક કહે છે. ૧૦૪
धीधर्फ त्रिकोणं भवति नवमभं त्रिविकोयं च ___ लाभारि भ्रातृमध्यान्युपचयभवनान्याहुरित्येवमार्याः ॥ यो भावः स्वामिसौम्यैर्भवति युतिगतो वीक्षितो वापि यत्र
तद्भावस्य प्रद्धिर्भवति च सुतरां पापखेटैस्तुहानिः ॥१०५॥ અર્થ:–૩–૫ સ્થાને ત્રિકોણ સંજ્ઞક કહે છે. એકલા નવમા સ્થાનને ત્રિત્રિકોણસંજ્ઞક કહે છે. ૧૧૬–૩–૧૦ સ્થાનને ઉપચય સંજ્ઞક કહે છે. આ પ્રમાણે શ્રેષ્ઠ મુનિઓ કહે છે. જે ભાવ પતાના સ્વામીથી તથા શુભગ્રહોથી યુક્ત અથવા દષ્ટ હોય તે તે ભાવની વૃદ્ધિ જાણવી. અને પાપગ્રહથી યુક્ત અથવા દષ્ટ હોય તો તે ભાવની અત્યંત હાનિ જાણવી તથા શુભગ્રહો અને પાપ ગ્રહોથી યુક્ત અથવા દષ્ટ હોય તે તે ભાવનું ફળ મધ્યમ જાણવું. लग्नाधिपे वीर्ययुते सुखानि नैरुज्यमर्थागमनं विलासः ॥ स्यान्मध्यवीर्येऽल्पसुखार्थलाभः क्लेशाधिकत्वं विपदल्पवीर्ये ॥१०६॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com