________________
ફળાધ્યાય ૩ જે.
૧૫૩
.
-
અર્થ:–ત્રીજા સ્થાનનો સ્વામી ત્રીજા સ્થાનમાં અધિકાર યુક્ત હોય અને તે વર્ષેશ અથવા લગ્નના સ્વામીથી ઇત્થશાલયેગ કરતા હોય તે પરસ્પર ભાઈઓનું સુખ કરે છે. ૧૨૫
क्रूरेसराफे कलहः शनौभौमागे रुजः ।।
ज्ञः भौमेनुजे मांद्यं वदेत्सहजगे स्फुटम् ॥१२६॥ અર્થ –ત્રીજા સ્થાનનો સ્વામી સાથે પાપગ્રહનો ઇસરાફ એગ હોય તો પરસ્પર ભાઈઓને કલેશ થાય છે. મંગળની વૃશ્ચિક અને મેષ રાશિમાં શનિ ત્રીજા સ્થાનમાં હોય તો ભાઈ એને રેગ ઉત્પન્ન કરે છે તથા બુધની કન્યા અને મિથુન રાશિમાં મંગળ ત્રીજા સ્થાનમાં હોય તો નિશ્ચય ભાઈઓને રેગાદિ કરે છે. ૧૨૬
मंदसंगेऽसृजि बुधे कुजः सहजे शुभैः।
युतेक्षिते सोदराणां मिथः सौख्यं सुखं बहु ॥१२७॥ અર્થ:—શનિની મકર અને કુંભ રાશિમાં મંગળ ત્રીજા સ્થાનમાં હોય અથવા મંગળની મેષ અને વૃશ્ચિક રાશિમાં બુધ ત્રીજા સ્થાનમાં શુભ ગ્રહોથી યુક્ત અથવા દષ્ટ હોય તે ભાઈઓને પરસ્પર ઘણુંજ સુખ અને સ્નેહની પ્રાપ્તિ કરે છે. ૧૨૭ पापान्विते तु सहजे सहमेशभावनाथेक्षणेन रहिते सहजस्य दुःखम्॥ एवं सहोत्थसहमेपि वदेत्तदीशौ दग्धौ यदा सहजनाशकरौ विचिंत्यौ ।
અર્થ:-ત્રીજોભાવ પાપ ગ્રહોથી યુક્ત હોય તેની ઉપર ત્રીજા ભાવનો સ્વામીની તથા ભ્રાતૃસહમેશની દષ્ટિ ના હોય તે ભાઈઓને દુઃખ હોય, આજ પ્રમાણે ભ્રાતૃસહમમાં પણ ફળ કહેવું. તથા ત્રીજા સ્થાનનો સ્વામી અને ભ્રાતૃસહમને સ્વામી દુછ (૬-૮-૧૨) સ્થાનને પામીને નીચ અસ્વંગતાદિ દોષ સહિત હોય તા ભાઈઓને નાશ કરનાર જાણો. ૧૨૮
तृतीयपादब्दपतौ धुनस्थे लग्नेश्वरे वा सहजैविवादः । तृतीयपो जन्मनि तादृगब्दे शुभेक्षितस्तत्र सहोत्थतुष्टयै ॥१२९॥ અર્થ –ત્રીજાભાવના સ્વામીથી વર્ષેશ અથવા વર્ષલગ્નને સ્વામી સાતમા સ્થાનમાં હોય તો ભાઈઓથી વિવાદ થાય છે. જન્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com