________________
૧૫૪
તાજિકસારસંગ્રહ.
કાળના ત્રીજા સ્થાનનો સ્વામી વર્ષ કાળના ત્રીજા ભાવને પામેલ હોય અને તેના ઉપર શુભ ગ્રહની દષ્ટિ હોય તે પરસ્પર ભાઈએને આનંદ થાય છે. ૧૨૯
सुखभावविचारः तुर्ये रवीन्दु पितृमातृपीडा पापान्वितौ पापनिरीक्षितौ च ॥ जन्मस्थसूर्यक्षगतेऽर्कपुत्रेऽवमानना वैरकली च पित्रा ॥१३०॥
અર્થ: ચોથા સ્થાનમાં પાપગ્રહથી યુક્ત અથવા પાપ ગ્રહથી દષ્ટ સૂર્ય હોય તો પિતાને પીડા કારક જાણો, આજ પ્રમાણે ચંદ્રમા પાપગ્રહથી યુક્ત અથવા પાપગ્રહથી દષ્ટ ચેથાસ્થાનમાં હોય તો માતાને પીડા કારક જાણ. સૂર્ય અને ચંદ્રમા સાથેજ પાપગ્રહથી યુક્ત અથવા દષ્ટ ચોથા સ્થાનમાં હોય તો માતા અને પિતા બનેને પીડા કારક જાણવા. જન્મકાળમાં સૂર્ય જે રાશિમાં હોય તેજ રાશિને શનિ વર્ષકાળમાં હોય તે અપમાન તથા પિતાની સાથે વૈર અને કલેશ કરાવે છે. ૧૩૦ चन्द्रे जनन्येवमुशंति बंधौ मुखाधिपे प्रीति सुखानिपित्रोः॥ तुर्याधिपे लग्नपतीत्थशाले वीर्यान्विते सौख्यमुशंतिपित्रोः ॥१३॥
અર્થ:-જન્મકાળમાં ચંદ્રમા જે રાશિનો હોય તેજ રાશિને શનિ વર્ષકાળમાં હોય તો માતાની સાથે વૈર અને કલેશ હોય છે. ચોથા સ્થાનનો સ્વામી ચોથા સ્થાનમાં હોય તો માતા પિતાની સાથે પ્રીતિ અને તેમનું સુખ થાય છે. ચોથા સ્થાનનો સ્વામી બળવાન થઈને લગ્નના સ્વામીની સાથે ઈન્થશાલ ચોગ કરતો હોય તે માતા અને પિતાનું સુખ પંડિતે કહે છે. ૧૩૧
सौख्याधिपो जनुषि नष्टबलोब्दमूत्योः पित्रोरनिष्ट कृदथोसहमेतयोस्तु ।। दग्धे तुरीयगृहगे च यदींथिहाया नाशस्तयोः सहमयोरपि दग्धयोः स्यात् ॥१३२॥
અર્થ:–જન્મકાળનાં ચોથાસ્થાનને સ્વામી વર્ષકાળ તથા જન્મકાળમાં બળથી રહીત હોય તો માતા પિતાને અશુભ ફળ આપે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com