________________
૧૪૬
તાજિક સારસંગ્રહ.
અર્થ:-ઈન્થશાળ યોગ કર્તા લગ્નેશ અને કાશ પિતાની રાશિને પામી ગયા હોય તથા શુભ ગ્રહોથી યુક્ત અથવા દષ્ટ થઈ ગયા હોય તો ઇન્ધશાળોક્ત શુભ ફળ થઈ ગયું છે, લગ્નેશ અને કાર્યોશ પિતાના સ્વગૃહચાદિ શુભ સ્થાનમાં તથા શુભ ગ્રહાથી યુક્ત અથવા દષ્ટ થવાના હોય તો ભવિષ્યકાળમાં શુભ ફળ મળશે. તથા લગ્નેશ અને કાર્યશ પોતાના સ્વગૃહસ્થાદિ શુભ સ્થાનમાં તથા શુભ ગ્રહોથી યુક્ત અથવા દષ્ટ હાલ હોય તો શુભ ફળ તત્કાળ મળશે એમ વર્ષ અને પ્રશ્નાદિકમાં બુદ્ધિ બળથી વિચારીને ફળ કહેવું. ૧૦૧ व्यत्यस्तमस्माद्विपरीतभावेऽथेष्टक्षतोनिष्टगृहं प्रपन्नः ॥ अभूच्छुभं पागशुभं त्विदानी संयातुकामेन च भाविवाच्यम् ॥१०२॥
અર્થ:–લશ અને કાર્યો શત્રુ, નીચ, શત્રુહદ્દા, શત્રુત્રેરાશિપ, શત્રુ મુશલહ અથવા પાપગ્રહની રાશિને પામી ગયા હાય તથા પાપગ્રહોથી યુકત અથવા દષ્ટ થઈ ગયા હોય તે અશુભ ફળ પહેલાં થઈ ગયું છે. લગ્નેશ અને કાશ પોતાના શત્રુ આદિ અશુભ સ્થાનમાં તથા પાપગ્રહોથી યુકત અથવા દષ્ટ થવાનાં હોય તો ભવિષ્યમાં અશુભ ફળ મળશે તથા લગ્નેશ અને કાર્યોશ પિતાના શત્રુ આદિ અશુભ સ્થાનમાં તથા પાપ ગ્રહોથી દષ્ટ અથવા યુકત હાલ હોય તો અશુભ ફળ તત્કાળ મળશે. જે લગ્નેશ અને કાશ મિત્રની રાશિને પામીને આગળ શત્રુની રાશિને પામેલા હોય તે પહેલાં શુભ ફળ થઈ ગયું છે અને હાલ અશુભ ફળ ચાલે છે તથા લગ્નેશ અને કાર્યેશ શત્રુની રાશિને પામીને આગળ મિત્રની રાશિને પામેલા હોય તે પહેલાં અશુભ ફળ થઈ ગયું છે અને હાલ શુભ ફળ ચાલે છે. આ પ્રમાણે વિચારીને કહેવું. ૧૦૨
इसराफयोगः शीघ्रो यदा मंदगतेरथैकमप्यंशमभ्येति तदेसराफः ॥ कार्यक्षयो मसरिफे खलोत्थे सौम्येन हिल्लाजमतेन चिंत्यम् ॥१०३॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com