________________
૧૪૪
તાજિકસારસંગ્રહ.
અર્થ :—સૂર્યાદિ સર્વ ગ્રહેા કેદ્ર ( ૧-૪–૭–૧૦ ) સ્થાન અને પણફર ( ૨-૫–૮–૧૧ ) સ્થાનમાં રહેલા હાય તાઇવાલયે ગ થાય છે. આ યાગ રાજ્યસુખની પ્રાપ્તિ કરનારા જાણવા, તથા આચેાગથી રિયાગના ભંગ પણ થાય છે. જો આપેાસ્લિમ (૩૬–૯–૧૨) સ્થાનમાં સૂર્યાદિ સર્વ ગ્રહેા રહેલા હાય તા ઈંદુવાર નામના ચેાગ તાજિકશાસ્ત્રને વિષે કહેલા છે. આ યોગ વર્ષ અને માસ પ્રવેશાદિને વિષે અશુભ જાણવા. ૯૬
इत्थशालयोगः
शीघ्रोऽल्पभागैर्घन भागमंदेग्रस्थे निजं तेज उपाददीत ॥ स्यादित्थशालोऽयमथो विलिप्तालिप्सार्द्धहीनो यदि पूर्णमेतत् ॥ ९७ ॥
અર્થ :—મંદગતિવાળા ગ્રહ અધિક અંશવાળા થઈને આગળ બેઠા હાય અને શીઘ્રગતિવાળા ગ્રહ અલ્પ અંશવાળા થઈને પાછળ બેઠા હાય અને મન્નેની દૃષ્ટિ દીક્ષાંશની અંદર હોય તા શીઘ્રગતિવાળા ગ્રહ પેાતાનું તેજ આગળ બેઠેલા મદ્યગતિવાળા ગ્રહને આપે છે. આને ઇત્યશાલ ચેાગ કહે છે. આચાગ ચાર પ્રકારનાં છે. ૧—વમાન મુથશીળ, ર—પરિપૂર્ણ મુથશિળ, ૩—રાશ્યંત રાશ્યાદિ મુથશિળ, ૪—ભવિષ્ય મુથશિળ, અહીં પ્રથમ વમાન મુથશિળ કહે છે. શીઘ્રગતિવાળા ગ્રહ. મંદગતિવાળા ગ્રહથી ન્યૂન અંશ ઉપર હાય અર્થાત્ શીઘ્રગતિવાળા ગ્રહના દીમાંશની અંદર હાય અને બન્નેની પરસ્પર પંચમાદિ ષ્ટિ હોય તો શીઘ્ર અર્થાત પૃષ્ઠ ગત ગ્રહ પોતાનું તેજ મંદગતિવાળા ગ્રહને આપે છે, આને વત્ત માન મુથશિળ ( ઇત્થશાલ ) ચેાગ કહે છે. ખીન્ને પરિપૂર્ણ મુશિળ—શીઘ્રગતિવાળો ગ્રહ મંદગતિવાળા ગ્રહથી એક વિકળા માત્ર અથવા ૩૦ વિકળા માત્ર ન્યૂન (આછો) હાય તેા પરિપૂર્ણ મુથશિળ ચેાગ થાય છે. ૯૭ शीघ्रो यदा भांत्यलवस्थितः सन् मंदेऽग्रयभस्थे निदधाति तेजः ॥ स्यादित्थशालोयमथैष शीघ्र दीप्तांशकांशैरिह मंदपृष्ठे ॥ ९८ ॥ तदा भविष्यद्गणनीयमित्थशालं त्रिधैवं मुथशीलमाहुः ॥ लग्नेशकार्याधिपयोर्यथैष योगस्तथा कार्यमुशंति संतः ॥ ९९ ॥
નવમ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat