________________
૧૪૨
તાજિક સારસંગ્રહ.
वेश्यानुरागो मदपे विनष्टे दुष्टान्विते स्यात्परभार्ययाप्तिः ॥ नष्टे विदग्धे खलखेटयुक्ते धर्माधिपे ज्ञानविपर्ययः स्यात् ॥ ८८ ॥
અર્થ-સાતમા સ્થાનનો સ્વામી નgબળી હોય તે વેશ્યા સ્ત્રી સાથે પ્રીતિવાળો થાય છે, સાતમા સ્થાનને પાપગ્રહથી યુક્ત હોય તો પરસ્ત્રીથી પ્રીતિવાળો થાય છે, નવમાસ્થાનનો સ્વામી નષ્ટ બળી, અસ્ત અથવા પાપગ્રહથી યુક્ત હોય તો વિપરીત જ્ઞાનવાળે થાય છે. ૮૮ मंदान्वितो रात्रिपतिय॑यस्थो दैत्याचितः षष्ठगतोविलग्नात् ।।। सौख्यार्थनाशं प्रकरोति शीघ्रं भूपादथो चौरजनाच दुष्टात् ।।८९॥
અર્થ:-શનિથી યુક્ત ચંદ્રમા બારમા સ્થાનમાં રહેલો હોય અને લગ્નથી શુક છઠ્ઠા સ્થાનને પામેલ હોય તે માણસોને રાજાથી, ચોર લેકેથી અથવા દુષ્ટ લોકોથી સુખ અને ધનને નાશ થાય છે.૮૯ मुंथाब्दभूक रन्ध्रसमाङ्गनाथा नास्तंगता वीर्ययुतास्तदाऽब्दम् ।। रम्यं सुखार्थागमनं विलासं कुर्वन्ति ते व्यस्तगताश्चव्यस्तम् ॥१०॥
અર્થ:--જ્યારે વર્ષને ભેગવનારી મુંથા, આઠમા સ્થાનને સ્વામી અને વર્ષ લગ્નને સ્વામી અસ્તને પામેલા ન હોય તથા બળવાન હોય ત્યારે તે વર્ષ આનંદદાયક, સુખ અને ધન પ્રાપ્તિ અને વિલાસ આપનારું જાણવું. આનાથી વિપરીત હોય તે વિપરીત ફળ આપે છે. ૯૦ त्रिकोणकेन्द्रायगतेऽद्वनाथे सौम्ये च रम्य सकलं तदाऽब्दम् ॥ षडष्टरिष्फोपगते विवीर्ये कष्टप्रदं तद्गदितं मुनीन्द्रैः ॥११॥
અર્થ –વર્ષને રાજા શુભગ્રહ થઈને કેન્દ્ર ૧-૪-૭-૧૦ ત્રિકોણ ૯-પ અથવા આય ૧૧ સ્થાનમાં રહેલો હોય તો તે આખું વર્ષ આનંદદાયક જાણવું. તથા વર્ષને રાજા ષડુ ૬, અષ્ટ ૮, રિફ ૧૨ સ્થાનમાં હીનબળી થઈને રહેલો હોય તે તે વર્ષ કષ્ટ આપનારૂં મુનીશ્વરએ કહેલું છે. अथ समाधिपतौ त्रिषडायगे खलखगैः सकलं सबले शुभम् ॥ व्ययविनाशगते विवले तदा न च शुभं गदितं मुनिभिनृणाम् ॥९२॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com