________________
ફળાધ્યાય ૩ જો.
धनपतिः कुरुते धनगो धनं यदि सुराधिपतीज्यसमन्वितः ॥ सुतगतः स्रुतपः सबलो यदा सुतसुखं बहुलं तनुते तदा ॥ ८३ ॥ અર્થ:—જો ધનસ્થાનના સ્વામી ગુરૂથી યુક્ત ધનસ્થાનમાં બેઠેલા હાય તા તે ધનના લાભ કરે છે. પાંચમાસ્થાનના સ્વામી બળવાન થઇને જ્યારે પાંચમા સ્થાનમાં રહેલા હાય ત્યારે પુત્રના સુખના વધારા કરે છે. ૮૩ गुरुसितौ यदि चास्तमुपागतौ हिमरुचिर्यदि नीचमुपागतः ॥ तनुभृतां तनुते विपदं तनौ मरणमत्र वियोगकरं परम् ॥ ८४ ॥
અઃ—જ્યારે ગુરૂ અને શુક્ર અસ્તના હાય તથા ચંદ્રમા નીચની વૃશ્ચિક રાશિને પામેલા હેાય ત્યારે માણસાને શરીરે વિપત્તિ, મરણ અને વિયેાગ કરે છે. ૮૪ निधनभावगतस्तनुनायको यदि कुजेन युतोऽप्यवलोकितः ॥ खलु तनौ कफवातमरुद्वयथां बहुव्यथां तनुतेऽत्र महद्भयम् ||८५ ||
અઃ—જો લગ્નના સ્વામી મંગળથી યુક્ત અથવા દૃષ્ટિવાળા થઈ ને આઠમાસ્થાનને પામેલા હાય તે માણસાને શરીરને વિષે ક, પિત્ત અને વાયુની ઘણી પીડા અને માટા ભય ઉત્પન્ન કરે છે. ૮૫ मदपतिर्मदगः सबलो यदा खलखगैः सहितो न च वीक्षितः ॥ मुनिवरैर्गदितं बहुलं सुखं युवतिवर्गभवं विविधं तदा ॥ ८६ ॥
અર્થ:જ્યારે સાતમા સ્થાનના સ્વામી અળવાન થઈને સાતમાસ્થાનમાં રહેલે હેાય અને તે પાપગ્રહેાથી યુક્ત અથવા ટટ્ટ ના હાય ત્યારે સ્ત્રી વથી ઉત્પન્ન થયેલું ઘણુંજ સુખ આપે છે. આ પ્રમાણે મુનીશ્વરા કહે છે. ૮૬ लग्नं यदा पापखगैः समेतं सौम्यग्रहैनों सहितं च दृष्टम् ॥ प्राप्नोति मांद्यं बहुलं समांते तदा विवादं कुजनैर्नराणाम् ॥ ८७ ॥ અ:—જ્યારે વર્ષ લગ્ન પાપગ્રહેાથી યુક્ત હાય અને તે ગ્રહેાથી યુક્ત અથવા દષ્ટ ના હેાય ત્યારે વ કાળને વિષે તે માણસને અત્યંત મદપણું તથા નઠારા માણસેાથી વિવાદ થાય છે. ૮૭
શુભ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
૧૪૧