________________
ફળાધ્યાય ૩ જે.
૧૪૩ અર્થ:–જે કોઈ પાપગ્રહ વર્ષને રાજા થઈને ત્રિ ૩, ૬, આય ૧૧ સ્થાનને વિષે રહેલો હોય તો આખું વર્ષ શુભ જાણવું. બળથી રહિત પાપગ્રહ વર્ષને રાજા થઈને વ્યય ૧૨, વિનાશ ૮ સ્થાનને વિષે રહેલો હોય તો આખું વર્ષ માણસોને અશુભ જાણવું. એમ મુનીશ્વરે કહે છે. ૯૨
सौम्यग्रहैरुपचयोपगतैः समस्तैलग्नात्तथा निशिपतेः सबलैनराणाम् ॥ दद्युर्धनानि विविधानि विलासहास्यं सौख्यागमं निखिललोकजनात्पृथिव्याम् ॥९३ ॥ અર્થ:–વર્ષ લગ્નથી અથવા ચંદ્રમાથી બળથી યુક્ત સર્વે શુભ ગ્રહો ઉપચય ૩-૬-૧૦-૧૧ સ્થાનને વિષે રહેલા હોય તે માણસને પૃથ્વીને વિષે નાના પ્રકારના ધનની પ્રાપ્તિ, વિલાસ, હાસ્ય તથા સવે લેકેથી સુખની પ્રાપ્તિ મળે છે. मन्दोऽब्दलग्नात्रिषडायवर्ती करोति नूनं सकलार्थ लाभम् ॥ वित्तक्षयं वित्तगतोऽङ्कसंस्थः पापोदयं कर्मगतोऽर्थनाशम् ॥१४॥
અર્થ –વર્ષલગ્નથી શનિ ત્રિ ૩, ૫ ૬, આય ૧૧ સ્થાનમાં રહેલો હોય તે સર્વ પ્રકારના અર્થનો લાભ નિશ્ચયથી કરે છે. ધનસ્થાનમાં શનિ રહેલો હોય તો ધનને નાશ કરે છે. નવમાસ્થાનમાં શનિ રહેલો હોય તો પાપનો ઉદય કરે છે. તથા દશમાસ્થાનમાં શનિ રહેલા હોય તો ધનનો નાશ કરે છે. ૯૪
દ્વિતરાજા रविः शराब्जैस्तपनैःशशाङ्को लवैर्महीजो वमुभिश्चभागैः॥ ज्ञभार्गवौ सप्तलवैनभोगैर्देवेज्यमंदौ प्रयुतिं करोति ॥९५॥
અર્થ –સૂર્યના ૧૫, ચંદ્રમાના ૧૨, મંગળના ૮, બુધના ૭, ગુરૂના ૯, શુકના ૭ અને શનિના ૯ દીક્ષાંશ જાણવા. ૫
इक्बालेन्दुवारयोगमाह. चेत्कण्टके पणकरे च खगाः समस्ताः स्यादिक्कवाल इति राज्यसुखाप्तिहेतुः ॥ आपोक्लिमे यदि खगाः सकलेन्दुवारो
न स्याच्छुभः कचन ताजिकशास्त्रगीतः ॥१६॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com