________________
ફળાધ્યાય ૩ જો.
૧૩૩
વણું, વસ્ત્ર, રત્ન અને નાનાપ્રકારના ભાગવિલાસા આપે છે. અને જો તે શુભગ્રહથી ઇથશાલિની હાય તા રાજ્યને લાભ આપે છે. પછ शर्गृहे तेन युतेक्षिता वा यदीन्थिहा वातरुजं विधत्ते ॥ मानक्षयं वह्निभयं धनस्य हानिं च जीवेक्षणतः शुभाप्तिम् ||५८|| અર્થ:—મુંથા શિશ્નની ( મકર-કુંભ ) રાશિની હાય અથવા શનિથી યુક્ત અથવા હૃષ્ટ હાય તા વાયુ સબંધી રોગ ઉત્પન્ન કરે છે. માનની હાનિ, અગ્નિથી ભય તથા ધનના નાશ કરે છે. અને જો તે ગુરૂથી દૃષ્ટ હાય તો શુભ ફળ આપે છે. ૫૮
तमो मुखे चेन्मुथहा धनाप्तिं यशः सुखं धर्मसमुन्नतिं च ॥ सितेज्ययोगेक्षणतः पदाप्तिं सुवर्णरत्नाम्बरलब्धयश्च ॥ ५९ ॥ અ:—મુંથા રાહુના મુખમાં હોય તે ધનની પ્રાપ્તિ, યશ, સુખ અને ધમઁની વૃદ્ધિ કરે છે. અને તે જો શુક્ર અને ગુરૂથી યુક્ત અથવા હૃષ્ટ હાયતા પદ અર્થાત્ અધિકારની પ્રાપ્તિ, સુવર્ણ, રત્ન અને વસ્ત્રના લાભ કરે છે. પ
भोग्या राहोलवास्तस्य मुखं पृष्ठं गता लवाः ।। ततः सप्तमभं पुच्छं विमृष्येति फलं वदेत् ॥ ६० ॥
અઃ—રાહુના ભાગ્ય અંશને મુખ અને ભુક્ત અંશને પૃષ્ઠ કહે છે અને તેનાથી સાતમી રાશિને પુચ્છ અર્થાત્ કેતુ કહે છે. આ પ્રમાણે વિચાર કરીને ફળ કહેવું. ૬૦
तत्पृष्ठभागे न शुभप्रदा स्यात्तत्पुच्छभागाद्रिपुभीतिकष्टम् ॥ पापेक्षणादर्थसुखस्य हानिचेज्जन्मनीत्थं गृहवित्तनाशः ॥६१॥ અ:—મુંથા રાહુના પૃષ્ઠ ભાગમાં હાય તા શુભ ફળને આપતી નથી, અને જો પુચ્છ ભાગમાં અર્થાત્ કેતુની સાથે હાય તે શત્રુથી ભય અને દુઃખ કરે છે, અને જો પાપ ગ્રહથી દૃષ્ટ હાય તા ધન અને સુખની હાનિ કરે છે. આ પ્રમાણે જન્મકાળમાં મંથા હાય તા ઘર અને ધનનો નાશ કરે છે. ૬૧
× જન્મકાળમાં પણ મુંથાનું ફળ જોવાય છે એમ કેટલાકના મત છે.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat