________________
ફળાધ્યાય ૩ જે.
૧૩૫
અર્થ –જ્યારે મુંથાને સ્વામી અને જન્મલગ્નને સ્વામી સૂર્યના બિંબને અર્થાત્ અસ્તને પામેલા હોય તેને શનિ જેતો. હોય તે તાજિકશાસ્ત્રના મતથી સર્વ પ્રકારના અર્થને નાશ અને મૃત્યુ થાય છે. અથવા જન્મલગ્નથી જે વર્ષલગ્ન આઠમું હોય તેમાં મુંથાને સ્વામી યુક્ત હોય અથવા તેને જેતે હેાય તે હમેશાં વિનાશ અને ભય કરે છે. ૬૫ लग्नास्तांत्यषडष्टगो हिमरुचिदृष्टः खलैः संयुतः
स्याद्रिष्टं प्रकरोत्यसौ च गुरुणा नो वीक्षितः संयुतः ।। कष्टं स्याच्छनिना कुजेन दहनाच्छस्त्राद्भयं वा रुजः
સંદ અતિ ચરવાર સૌચર રામના ! દદ્દ II અર્થ:–ચંદ્રમા લગ્ન ૧, અસ્ત ૭, અંત્ય ૧૨, ષડુ ૬, અને અષ્ટ ૮ સ્થાનમાં હોય તેને ગુરૂ જેતો ના હોય અથવા તેમાં યુક્ત ના હોય અને પાપગ્રહ જોતા હોય અથવા યુક્ત હોય તો રિષ્ટ જાણવું, તથા પૂર્વોક્ત સ્થાનને વિષે રહેલો ચંદ્રમા શનિથી યુક્ત અથવા દષ્ટ હોય તો કષ્ટ કરે છે. મંગળથી યુક્ત અથવા દષ્ટ હોય તો અગ્નિ અને શસ્ત્રથી ભય અને રોગને પ્રકેપ કરે છે, અને જે શુભ ગ્રહોથી દષ્ટ પૂર્વોક્ત સ્થાનને વિષે રહેલો ચંદ્રમા હોય તો સુખપ્રદ અને શ્રેષ્ઠ જાણવો. ૬૬ लग्नेशो यदि चाष्टगः क्षितिसुतेनालोकितः संयुतः
सौम्येज्यौ यदि चास्तगौ तु विविधापीडा भयं शस्त्रतः ॥ लग्नं पापखगान्तरे यदि गतं घुनं तथा मृत्युकृत्
पापैर्मृत्युसुखांत्यवैरिभगतैः स्यादेहिनां संक्षयम् ॥६७॥ અર્થ –જે લગ્નને સ્વામી આઠમા સ્થાનમાં પડેલ હોય તેને મંગળ જેતે હેય અથવા યુક્ત હોય તે રિષ્ટપ્રદ જાણવું. અથવા બુધ અને ગુરૂ અસ્તના થઈને ગમે તે સ્થાનમાં પડેલા હોય તો નાના પ્રકારની પીડા અને શસ્ત્રથી ભય કરે છે. લગ્ન તથા સાતમું સ્થાન પાપગ્રહોની વચ્ચે હોય તો મૃત્યુ કરે છે. પાપગ્રહ મૃત્યુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com