________________
૧૩૪
તાજિકસારસંગ્રહ.
मुंथेशफलम् मुंथाधिपो व्ययरसाष्टगतो विवीर्यो दुष्टग्रहस्त्वशुभवर्गगतोऽद्धकाले ॥ कष्टं नृणां परिकरोति भयं विवाद लोकैस्तथा निजजनैः कलहं नितातं ।।
અર્થ:–મુંથાને સ્વામી વ્યય ૧૨, રસ ૬, અષ્ટ ૮ સ્થાનમાં બળથી રહિત હાય, પાપગ્રહ હોય અથવા પાપ ગ્રહના વર્ગમાં હોય તે તે વર્ષમાં માણસોને કષ્ટ, ભય, માણસની સાથે વિવાદ તથા પિતાના માણસોથી હંમેશાં અત્યંત કલેશ કરે છે. દર
भाग्ये च लाभे सहजे च केन्द्रे चेद्वर्षकाले मुथहाधिनाथः ॥ करोति पुंसां विपुलं प्रतापं मैत्री नृपैः सन्मतिवर्द्धनं च ॥६३॥
અથ–મુંથાને સ્વામી નવમાં, અગીઆરમા, ત્રીજા અને કેન્દ્ર (૧-૪-૭–૧૦) સ્થાનમાં હોય તે માણસને પ્રતાપને વધારે.. રાજાની સાથે મિત્રતા, તથા સારી બુદ્ધિને વધારો કરે છે. ૬૩
એરિયાદ शुक्रेज्यौ यदि चास्तगौ हिमरुचिर्नीचानुगश्चेत्तदा ___ कुर्याद्वयाधिभयं वियोगमशिवं कष्टं महदारुणम् ॥ छिद्रेशो यदि लग्नगस्तनुपतिश्छिद्रानुगश्चेत्तदा
द्रष्टौ तौ खलखेचरैनिधनदौ शस्त्राद्भयं स्यात्ततः ॥६४॥ અર્થ –મનુષ્યોને વર્ષકાળને વિષે જે શુક અને ગુરૂ અસ્તના હોય તથા ચંદ્રમા નીચની વૃશ્ચિક રાશિનો હોય તે વ્યાધ ભય, વિયેગ, શુભ, કષ્ટ, અને મોટું દારૂણ દુ:ખ કરે છે. અથવા જે આઠમા સ્થાનનો સ્વામી લગ્નમાં પડેલ હોય અને લગ્નને. સ્વામી આઠમાસ્થાનમાં પડેલો હોય તેને પાપ ગ્રહ જોતા હેય તે મૃત્યુ કરે છે, અથવા શસ્ત્રથી ભય કરે છે. ૬૪
मुंथाजन्मविलग्नपौ यदि ततः सूर्यस्य बिम्बानुगौ ___ दृष्टौ सूर्यसुतेन ताजिकमते सर्वार्थनाशो मृतिः॥ जन्माङ्गायदि हायनोद्भवतनुः स्यादष्टमे संयुतं
दृष्टं वा मुथहेश्वरेण सततं कुर्याद्विनाशं भयम् ॥६५॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com