________________
ફળાધ્યાય ૩ જો.
एते रिष्टकरा बुधैर्निगदिता योगाः स्वशास्त्रोद्भवा
अन्ये ताजिकशास्त्रतो निजधिया ज्ञेयाः समादौ सदा ॥ ७० ॥ અર્થ:—જો ચંદ્રમાથી અથવા લગ્નથી આઠમાસ્થાનના સ્વામી, લગ્નના સ્વામી તથા મુંથાના સ્વામી વ્યય ૧૨, અષ્ટ ૮ અને અરિ ૬ સ્થાનમાં હાય તેને શુભગ્રહેા ના જોતા હાય તા મૃત્યુ કરે છે. આ પ્રમાણે પેાતાના શાસ્ત્રોથી ઉત્પન્ન થયેલા રિષ્ટ કરનારા ચેાગે પડિતાએ કહેલાં છે, આ સિવાય રિષ્ટ કરનારા ખીજા ચેાગા વર્ષ પ્રવેશને વિષે તાકિશાસ્ત્રથી પેાતાની બુદ્ધિથી હમ્મેશાં જાણી લેવા. अरिष्टभंगयोगाः
देवेज्यः खलु केन्द्रगः शुभखगैर्युक्तोऽथवाऽऽलोकितो हन्यात्तन्निखिलं पुरा निगदितं रिटं शशाङ्कोद्भवम् ।। सौम्याः कंटकगास्त्रिकोणभवगा लग्नान्निहन्युर्ध्रुवं
૧૩૭
रिष्टं यद्भहजं नृणां तनुपतिः केन्द्रानुगो वा तथा ॥ ७१ ॥ અ:કેદ્રસ્થાનમાં ગુરૂ પડેલા હાય તેમાં શુભગ્રહે યુક્ત હાય અથવા દૃષ્ટ હેાય તે પ્રથમ કહેલા ચંદ્રમાથી ઉત્પન્ન થયેલા સરિષ્ટના નાશ કરે છે, અથવા કેદ્રસ્થાન, ત્રિકાણુસ્થાન અને અગીઆરમા સ્થાનમાં શુભ ગ્રહેા રહેલા હાય તા લગ્નથી ઉત્પન્ન થયેલા રિષ્ટના નાશ કરે છે અથવા લગ્નને સ્વામી કેંદ્રસ્થાનમાં હાય તે માણસેાને અન્ય ગ્રહથી ઉત્પન્ન થયેલા રિષ્ટને નાશ કરે છે. ૭૧
पापो वर्षविलग्नतो हिमरुचेर्वारित्रिलाभस्थितो
हन्यात्सौम्ययुतेक्षितो हि सकलं रिष्टं पुरा भाषितम् ॥ वीर्याढ्यो ऽपि विलग्नपः शुभयुतः केन्द्रानुगोसौ हरे
दिष्टं सौम्ययुतेक्षितोऽब्दसमये जीवस्तथाविद्भृगुः ॥ ७२ ॥ અઃ—વ લગ્નથી અથવા ચંદ્રમાથી પાપગ્રહા અરિ ૬, ત્રિ૩ અને લાભ ૧૧ સ્થાનમાં હોય તેમાં શુભ ગ્રહો મુક્ત અથવા દ્રષ્ટ હોય તો પ્રથમ કહેલા સવરિષ્ટનો નાશ કરે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com