________________
૧૩૬
તાજિકસારસંગ્રહ, ૮, સુખ ૪, અંત્ય ૧૨, અને વૈરિ ૬ સ્થાનમાં હોય તે તે માણસને નાશ થાય છે. ૬૭.
मुंथा दुष्टयुता षडंत्यवसुगा शस्त्राग्निभीतिपदा ___ दृष्टा सूर्यसुतेन साब्दसमये वातातिदा प्राणिनाम् ॥ सप्ताष्टारिसुखांत्यगा जननभाच्छिद्रोपगाब्देन्थिहा __ दृष्टा सा खलखेचरैनिधनकृत्स्यात्संयुता वा ध्रुवम् ॥ ६८ ॥
અર્થ–મુંથા પાપગ્રહથી યુક્ત થઈને ષડુ ૬, અંત્ય ૧૨ અને વસુ ૮ સ્થાનમાં હોય તો શસ્ત્ર અને અગ્નિને ભય કરે છે. તથા શનિ તેને જેતે હોય તે તે માણસને વર્ષપ્રવેશને વિષે વાયુની પીડા કરે છે. જન્મલગ્નની રાશિથી મુંથા સસ ૭, અષ્ટ ૮, અરિ ૬, સુખ ૪, અને અંત્ય ૧૨ સ્થાનમાં હોય અને તે વર્ષ લગ્નને વિષે આઠમા સ્થાનમાં રહેલી હોય તેને પાપગ્રહ જોતા હોય અથવા યુક્ત હોય તે નિશ્ચય મૃત્યુ કરે છે. ૬૮
चन्द्रशस्तनुपोऽथवाष्टमपतिर्लनाद्वययाङ्गाष्टगः ___ कुर्यान्मृत्युरुजार्तिभीतिकलहान् जन्मेशमुथाधिपौ ।। लग्नाचाष्टमगौ रुजार्तिजननौ पापेक्षितौ मृत्युदौ ___ लग्नेशो यदि चाष्टगस्तनुगतश्छिद्राधिपो रिष्टदः ॥ ६९ ।।
અર્થ –ચંદ્રરાશિનો સ્વામી, લગ્નને સ્વામી અને આઠમા સ્થાનનો સ્વામી લગનથી વ્યય ૧૨, અંગ ૬ અને અષ્ટ ૮ સ્થાનમાં હોય તો મૃત્યુ, રોગની પીડા, ભય અને કલેશ કરે છે. અથવા જન્મલગ્નને સ્વામી તથા મુંથાનો સ્વામી લગ્નથી આઠમાસ્થાનમાં હોય તો રેગની પીડા ઉત્પન્ન કરે છે. અને તેને પાપગ્રહ જોતા હોય તે મૃત્યુ કરે છે. અથવા જે લગ્નને સ્વામી આઠમાસ્થાનને વિષે હેય અને આઠમા સ્થાનને સ્વામી લગ્નને વિષે હોય તે રિષ્ટ કરે છે. ૬૯ रंधेशोऽथविलनपो यदि विधोलग्नाद्वययाष्टारिगो
नो सौम्पैरवलोकितो निधनकृन्मुंथाधिपो वा तथा ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com