________________
તાજિકસારસ ગ્રહુ.
અ:—મુંથા સૂર્યની (સિંહ) રાશિની હાય, અથવા સૂર્ય થી યુક્ત અથવા દષ્ટ હોય તેા કુળાનુંમાન રાજ્ય અને રાજાથી મેળાપ તથા ગુણા અને ભાગવિલાસાદિનું સુખ કરાવે છે. ૫૩ चन्द्रेण युक्तेन्दूगृहेऽथ दृष्टेन्दुनापि वा धर्मयशोभिवृद्धिम् ।। नैरुज्यसंतोषमतिप्रवृद्धिं ददाति पापेक्षणतोऽतिदुःखम् ॥ ५४ ॥
અર્થ:—સુંથા ચંદ્રમાથી યુક્ત હાય અથવા ચંદ્રમાની (ક) રાશિની હાય અથવા ચંદ્રમાથી હૃષ્ટ હાય તા ધમ અને યશના વધારા કરે છે. અને શરીરને વિષે આરોગ્યતા, સતાષ, તથા બુદ્ધિના વધારા કરે છે. અને જો તે પાપ ગ્રહથી હૃષ્ટ હાય તા તે અત્યંત દુ:ખને આપે છે. ૫૪
૧૩૨
कुजेन युक्ता कुजभे कुजेन दृष्टा च पित्तोष्णरुजं करोति ॥ शाभिघातं रुधिरमकोपं सौरीक्षिता सौरिगृहे विशेषात् ॥ ५५ ॥ અ:—મુંથા મંગળથી યુક્ત હાય અથવા મંગળની (મેષવૃશ્ચિક) રાશિની હાય અથવા મગળથી દૃષ્ટ હાય તા પિત્તના વિકાર, ઉષ્ણુ રાગ, શસ્ત્રથી ઘા અને રૂધિર કાપથી પીડા પણ કરે છે, અને જો તે શનિથી ષ્ટ અથવા શિનની ( મકર-કુંભ ) રાશિની હાય તા વિશેષ કરીને પૂર્વોક્ત ફળને આપે છે. ૫૫
बुधेन शुक्रेण युतेक्षितावा तद्वेपि वा स्त्रीमतिलाभ सौख्यम् ॥ धर्मे यशश्चाप्यतुलं विधत्ते कष्टं च पापेक्षणयोगतः स्यात् ॥ ५६ ॥ અ:—મંથા બુધ અને શુક્રની (મિથુન-કન્યા વૃષભ–તુળા) રાશિની હાય અથવા બુધ અને શુક્રથી યુક્ત અથવા હૃષ્ટ હાય તા સ્ત્રી, બુદ્ધિના લાભ, સુખ, ધર્મ અને યશના વધારા કરે છે.અને જો તે પાપ ગ્રહેાથી યુક્ત અથવા દૃષ્ટ હાય તા કષ્ટને આપે છે. ૫૬
युतेक्षिता वा गुरुणा गुरोर्भे यदीन्थिहा पुत्रकलत्रसौख्यम् ॥ ददाति हेमाम्बररत्नभोगं शुभेत्थशालादिह राज्यलाभः ॥५७॥ અ:—મંથા ગુરૂથી યુક્ત અથવા દૃષ્ટ હાય અથવા ગુરૂની ( ધન–મીન ) રાશિની હાય તેા પુત્ર અને સ્ત્રીનું સુખ તથા સુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com