________________
ફળાધ્યાય ૩ જો.
वर्षेप्यनिष्टगेहस्था यद्भावेजनिषु स्थिता || क्रूरोपघातात्तंभावं नाशयेच्छुभयुक्छुभा ॥ ५० ॥
અર્થ :—જન્મલગ્નથી મંથા ૪-૬-૭–૮–૧૨ આ ખરાબ સ્થાનમાં તથા વ પ્રવેશમાં એ ખરાબ સ્થાનામાં હાય તથા પાપ ગ્રહથી યુક્ત અથવા દૃષ્ટ હાય તે તે ભાવના નાશ કરે છે અને જો તે શુભ ગ્રહેાથી યુક્ત હાય તા શુભ ફળને આપે છે. ૫૦ जनुर्लतस्तुर्यगा सौम्ययुक्ताद्ववेशेपितुर्द्रव्य लाभं विधत्ते । नृपाद्भीतिदा पापयुक्तातिकष्टाष्टमादावपीत्थं विमर्शो विधेयः ॥ ५१ ॥
૧૩૧
અઃ—જન્મલગ્નથી મુંથા ચેાથાસ્થાનમાં રહેલી હાય અને વર્ષ પ્રવેશને વિષે શુભ ગ્રહથી યુક્ત હાય તેા પિતાના ધનનેા લાભ કરે છે, આ પ્રમાણે પાપ ગ્રહથી યુક્ત હાય તેા રાજાથી ભય અને બહુ કષ્ટથી આજીવિકા ચલાવનાર થાય છે. આજ પ્રમાણે જન્મથી આઠમા સ્થાનમાં શુભ ગ્રહથી યુક્ત હેાય તે શુભ તથા પાપ ગ્રહથી યુક્ત હાય તે અશુભ ફળ આપે છે. આ પ્રમાણે બુદ્ધિથી મુંથાને વિચાર કરીને ફળ કહેવું. ૫૧ यस्मिन्भावे स्वामिसौम्येक्षिता चेद्भावो जन्मन्येषयस्तस्यवृद्धिः || एवं पापैर्नाश उक्तस्तुतस्येत्युद्यं वीर्याद्वर्षपः सौख्यमेव ॥ ५२ ॥
અ:—વ પ્રવેશને વિષે ગુંથા પેાતાના સ્વામીથી અને શુભગ્નહથી દષ્ટ જે ભાવને વિષે રહેલી હાય તે ભાવની રાશિ જન્મકાળને વિષે જે ભાવમાં હાય તે ભાવના વધારા કરે છે. જેવી રીતે વ - પ્રવેશને વિષે ગુંથા ચેાથાસ્થાનમાં પેાતાના સ્વામીથી અને શુભગ્રહથી દષ્ટ રહેલી છે અને તે રાશિ જન્મલગ્નથી ત્રીજાભાવમાં આવે છે, તે આ વર્ષમાં ભાઇ સખધી સુખના વધારો કરે છે. તથા પાપગ્રહથી દૃષ્ટ મુંથા જન્મલગ્નથી ગણતાં જે ભાવમાં આવે તે ભાવને નાશ કરે છે. પરંતુ વષેશ બળવાન અને શુભગ્રહ હાય તે પાપગ્રહ દષ્ટ ગુંથાના ફળના નાશ કરી સુખ આપે છે. પર ग्रहयुक्तदृष्टमुंथाफलम् .
यथा सूर्यगृहे युता वा सूर्येण राज्यं नृपसंगमं च ॥ दत्ते गुणानां परमामवाप्तिं स्थानांतरस्येति फलं दृशोपि ॥ ५३ ॥
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat