________________
~
~
~
~
ગણિતાધ્યાય ૧ લે. ૨૧-કાર્યસિહિમ=દિવસે શનિમાંથી સૂર્ય બાદ કરીને સૂર્યની રાશિના
સ્વામી યુક્ત કરવો અને રાત્રિએ શનિમાંથી ચંદ્ર બાદ કરીને
ચંદ્રની રાશિનો સ્વામી યુક્ત કરવો. રર-વિવાહ સહમ=દિવસે તથા રાત્રિએ શુક્રમાંથી શનિ બાદ કરીને લગ્ન
યુક્ત કરવું. ર૩–સંતાપસહમ=ત્રિસે તથા રાત્રિએ શનિમાંથી ચંદ્ર બાદ કરીને છો
ભાવ યુક્ત કરવો. ર૪-શ્રદ્ધાસહમ=દિવસે તથા રાત્રિએ શુક્રમાંથી મંગળ બાદ કરીને લગ્ન
યુક્ત કરવું. ૫-પ્રીતિસહમ=દિવસે તથા રાત્રિએ વિદ્યાસહમમાંથી પુણ્યસહમ બાદ
કરીને લગ્ન યુક્ત કરવું. ર૬-લાભસહમ=દિવસે તથા રાત્રિએ લાભ ભાવમાંથી લાભ ભાવને સ્વામી
બાદ કરીને લગ્ન યુક્ત કરવું. ર૭-૦યાપારસહમ=દિવસે તથા રાત્રિએ મંગળમાંથી બુધ બાદ કરીને લગ્ન
યુક્ત કરવું. ૨૮-શત્રુસહમ=દિવસે મંગળમાંથી શનિ બાદ કરીને લગ્ન યુક્ત કરવું અને
0 રાત્રિએ શનિમાંથી મંગળ બાદ કરીને લગ્ન યુક્ત કરવું. ૨૯-રોગસહમ=દિવસે તથા રાત્રિએ લગ્નમાંથી ચંદ્ર બાદ કરીને લગ્નયુક્ત કરવું ૩૦-બંધનસહમ=દિવસે પુણ્યસહમમાંથી શનિ બાદ કરીને લગ્ન મુક્ત કરવું
અને રાત્રિએ શનિમાંથી પુણ્યસહમ બાદ કરીને લગ્નયુક્ત કરવું. ૩૧-કલેશસહમ=દિવસે ગુરૂમાંથી મંગળ બાદ કરીને લગ્ન યુક્ત કરવું અને
રાત્રિએ મંગળમાંથી ગુરૂ બાદ કરીને લગ્ન યુક્ત કરવું. ૩૨-પરસ્ત્રીસહમ=દિવસે તથા રાત્રિએ શુક્રમાંથી સૂર્ય બાદ કરીને લગ્ન
યુક્ત કરવું. ૩૩-કન્યાસહમ દિવસે તથા રાત્રિએ શુકમાંથી ચંદ્રબાદ કરીને લગ્નયુક્ત કરવું, ૪-પ્રસૂતિહુમદિવસે ગુરૂમાંથી બુધ બાદ કરીને લગ્ન યુક્ત કરવું અને
રાત્રિએ બુધમાંથી ગુરૂ બાદ કરીને લગ્ન યુક્ત કરવું. ૩પ-ઐશ્વર્યસહમ દિવસે શનિમાંથી ગુરૂ બાદ કરીને લગ્ન યુક્ત કરવું અને
રાત્રિએ ગુરૂમાંથી શનિ બાદ કરીને લગ્ન યુક્ત કરવું.
सहमानां फलपाक समयः स्वनाथहीनं सहमं तदंशाः स्वीयोदयना विहत्ता:त्रिशत्या ॥ तत्समपाको दिवसैहि लब्धैः स्यात्तशायां तदसंभवे चा ॥ ८४ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com