________________
૧૧૨
તાજિસરસંગ્રહ
vvvvvvvvvvvvv
અર્થ: ચોથા સ્થાનમાં રાહુ હોય તો તે વર્ષમાં વાહનને. નાશ, રાજ્યપક્ષથી ભય, કફની પીડા, કષ્ટ, વાયુની પીડા તથા વિદેશમાં ભ્રમણ કરાવે છે. ૪. स्वबुद्धेविनाशं मुतस्थानगचेद्धिमांशो रिपुः संतते पीडनं च ।। स्वकोयोदरे वायुभीति भयाप्तिं तथा सर्वदा क्लेशचिंतां करोति ।।५।।
અર્થ–પાંચમા સ્થાનમાં રાહુ હોય તો તે પોતાની બુદ્ધિને નાશ, સંતાનને પીડા, પિતાના પેટમાં વાયુની પીડા, ભયની પ્રાપ્તિ તથા હમેશાં કલેશ અને ચિંતાને વધારો કરે છે. ૫ रिपोविनाशो यदि सैहिकेयः षष्ठस्थितः स्यान्नृपतुल्यकारी ॥ गोभूहिरण्याम्बरलाभकारी धनाप्तिकदुःखविनाशकश्च ॥६॥
અર્થ –રાહુ છઠ્ઠા સ્થાનમાં હોય તો તે શત્રુઓને નાશ, રાજાની બરાબર પ્રતાપી, ગાય, ભૂમિ, સુવર્ણ અને વસ્ત્રોને લાભ, ધનની પ્રાપ્તિ તથા દુઃખને નાશ કરે છે. ૬ वातप्रमेहादिरथो नराणां गुडेंद्रियाति च तमो मुनिस्थः॥ विषाग्निपीडां च तथांगनानां कष्टं करोतीह भयं नराणाम् ॥७॥
અર્થ –સાતમા સ્થાનમાં રાહુ હોય તો તે માણસને વાતપ્રમેહાદિને ગુદા અને ઇંદ્રિયમાં ગુહ્ય રોગ, વિષ અર્થાત્ ઝેર અને અગ્નિથી પીડા, સ્ત્રીઓને દુઃખ તથા ભય કરે છે. ૭ छिद्रस्थितो मृत्युसमं मनुष्यं तमस्तथा भूपभयं करोति ॥ ज्वरातिसारं च कफार्तिदोषं विचिकां वायुभयं नराणाम् ॥८॥
અર્થ:-આઠમા સ્થાનમાં રાહુ હોય તો તે માણસને મૃત્યુની બરોબર કષ્ટ, રાજાથી ભય, જવર, અતિસાર, કફનો રેગ તથા વિચિકાને અને વાયુને ભય કરે છે. ૮ धर्मस्थितो धर्मविवर्द्धनं स्याजयं नृपाच्छत्रुविनाशनं च ॥ भाग्योदयो धान्यथनागनं च करोति पीडां पशुबांधवेषु ॥९॥
અર્થ –નવમા સ્થાનમાં રાહુ હોય તો તે ધર્મને વધારો, રાજાથી જય, શગુનો નાશ, ભાગ્યનો ઉદય, ધન અને ધાનને
લાભ તથા પશુ અને ભાઈઓમાં પીડા કરે છે. ૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
અને વધારો
અને ભાઈઓ અને ઉદય,
www.umaragyanbhandar.com