________________
૧૧૬
તાજિકસારસ ગ્રહુ.
व्ययस्थः शिखी व्यग्रतां संप्रधत्ते भयं शत्रत कामिनीनां च पीडा ॥
भवेत्पीडनं कर्णनेत्रोदरेषु
विवादं जनैः सार्द्धमन्दे करोति ॥ १२ ॥
અ:—ખારમા સ્થાનમાં કેતુ હાય તા તે વમાં વળતા, શત્રુથી ભય, સ્ત્રીઓને પીડા, કાન નેત્ર અને પેટમાં પીડા તથા માણસેાની સાથે વિવાદ કરે છે.
स्वोच्चस्ववेश्मास्तगनीचशत्रु हद्दादिवर्गस्थित खेचराणाम् ॥ बलाबलत्वादि विचार्य सम्यक् प्रोक्तानुसारेण फलं वदेत्तु || १३||
અ:—પેાતાની ઉચ્ચની રાશિમાં, પેાતાની રાશિમાં, અસ્તના, નીચની રાશિમાં, શત્રુની રાશિમાં તથા હદ્દાદિ વર્ગ માં રહેલા ગ્રહેાનાં ખળાબળ આદિના સારી રીતે વિચાર કરીને તેના અનુસાર ભાવગત ગ્રહાનું ન્યૂનાધિક અર્થાત્ ઓછું વત્તું ફળ પડિતાએ કહેવું. ૧૩ ॥ इतिश्री गुर्जरमण्डलान्तर्वर्ति अमदावाद निवासि भट्टोपाह माणेकलालमुत ज्योतिर्विद वृन्दावन विरचिते
ताजिकसारसंग्रहे द्वितीयो भावाध्यायः ॥ २ ॥
0000000000:00:00000000000 તૈયાર છે. જ્યાતિષના આરંભના પ્રથમ ગ્રંથ. તૈયાર છે.
बालबोधज्योतिषसारसंग्रहः
ग्रहगोचरेण समलंकृतः
મૂળ શ્લા અને શુદ્ધ ગુજરાતી ટીકા સહિત. આ ગ્રંથમાં સંજ્ઞારત્ન, ચેાગરત્ન, મુદરત્ન, સંસ્કારરત્ન તથા મિશ્રરત્ન નામક પાંચ ભાગ આપવામાં આવ્યા છે, તેમજ આ ગ્રંથની છેવટમાં ગ્રહગેાચર નામક ગ્રંથ પણ શુદ્ધ ગુજરાતી ટીકા સહિત આપવામાં આવ્યા છે. તેથી જ્યાતિઃ શાસ્ત્રમાં પ્રવેશ કરવાની ઇચ્છાવાળા દરેક ભૂદેવાને આ ગ્રંથ અવસ્ય સંગ્રહ કરવા યાગ્ય છે. ગ્લેજ કાગળ, પાકુ પુંઠુ. પી. ખર્ચ જીદ્ ગ્રંથ મળવાનું ઠેકાણું જોશી વૃંદાવન માણેકલાલ,
કીંમત ખાર આના. વી.
કાળુપૂર નવાદરવાજા અમદાવાદ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com