________________
૧૨૮
તાજિકસારસંગ્રહ. રાજા તરફથી આશ્રય, મિષ્ટાન્ન ભજન, શરીરમાં બળ અને પુષ્ટતા તથા સુખની પ્રાપ્તિ કરે છે, ૩૬
पराक्रमाद्वित्तयशःसुखानि सौंदर्यसौख्यं द्विजदेवभक्तिः ॥ सर्वोपकारस्तनुपुष्टिकांति पाश्रयश्चेन्मुथहा तृतीये ॥ ३७॥ અર્થ –ત્રીજા સ્થાનમાં મુંથા હોય તે પરાક્રમથી ધન, યશ અને સુખની પ્રાપ્તિ, સુંદરતા, સુખ, બ્રાહ્મણ અને દેવની ભક્તિ, સર્વ ઉપર ઉપકાર, શરીરની પુષ્ટિ અને કાંતિ તથા રાજા તરફથી આશ્રય મળે છે. ૩૭
शरीरपीडा रिपुभीः स्ववगैर्वैरं मनस्तापविरोधता च ।। स्यान्मुंथहायां सुखभावगायां जनापवादो भयदुःखदृद्धिः ॥३८॥
અર્થ:–રોથા સ્થાનમાં મુંથા હોય તે શરીરને વિષે પીડા, શત્રુઓથી તથા પિતાના માણસોથી વૈર, મનને વિષે સંતાપ, વિરોધતા, માણસોમાં નિંદા, ભય તથા દુ:ખને પધારો કરે છે.૩૮
यदींथिहा पंचमगाब्दवेशे सदबुद्धिसौख्यात्मजवित्तलामः ॥ प्रतापद्धिर्विविधो विलासो देवद्विजार्चा नृपतेः प्रसादः ॥३९॥
અર્થ –જે વર્ષપ્રવેશમાં પાંચમા સ્થાનમાં મુંથા હોય તે સારી બુદ્ધિ, સુખ, પુત્ર અને ધનને લાભ, પ્રતાપને વધારે, અનેક પ્રકારના ભેગ વિલાસ, દેવતા અને બ્રાહ્મણની પૂજા તથા રાજાની મહેરબાની મળે છે. ૩૯
कृशवमंगेषु रिपूदयश्च भयं रुजस्तस्करतो नृपाद्वा । कार्यार्थनाशो मुथहारिगा चेदुर्बुद्धिद्धिः सुकृतोऽनुतापः ॥४०॥
અર્થ:–છઠ્ઠા સ્થાનમાં મુંથા હોય તે શરીરને વિષે દુર્બળતા, શત્રુને ઉદય, રેગને વધારે, ચેર અથવા રાજાથી ભય, કાર્ય અને અર્થને નાશ, નઠારી બુદ્ધિને વધારે, તથા સુકૃત (પુણ્ય) નો નાશ કરે છે. ૪૦
कलत्रबंधुव्यसनारिभीतिरुत्साहभंगो धनधर्मनाशः ॥ द्यूनोपगा चेन्मुथहा तनौ स्यागुजो मनोमोहविरुद्धचेष्टा ॥४१॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com