________________
ફળાધ્યાય ૩ જો.
૧૨૧
અ:——સૂર્ય નેષ્ટ મળવાન થઈ ને વર્ષોંના રાજા થયા હેાય તે વિદેશગમન, ધનનો નાશ, મનને વિષે ચિંતા, શત્રુનો ભય, તંદ્રા (આળસથી) અદ્ધ નિદ્રા, લેાકેામાં અપવાદ, ભય, અત્યંત દુ:ખ, પિતા આદિથી પણ સુખ ન મળે. તથા પુત્ર અને મિત્રથી ભય કરાવે છે. ૧૨ वर्षेश चन्द्र फलम्.
वीर्यान्विते शशिनिवित्तकलत्रपुत्रमित्रालयादिविविधं सुखमाहुरार्याः ॥ स्रग्गंधमौक्तिक दुकूल सुखानिभूतिૉમ. જોષિત વન્ય સૃવૈઃ સવિત્વમ્ ॥ ૨૩ ॥ અ:—ચંદ્રમા ઉત્તમ બળવાન થઈને વર્ષોંના રાજા થયા હાય તા ધન, સ્ત્રી પુત્ર, મિત્ર અને ઘરાદિક અનેક પ્રકારનું સુખ આપે છે. એમ શ્રેષ્ઠ મુનીએ કહે છે. તથા શૃંગારી વસ્તુ, માળા, ચંદન, માતી, વસ્ત્રાદિકનું સુખ આપે છે. ઐશ્વર્ય, લાભ, કુળાનુંમાન અધિકાર અને રાજાની સાથે મૈત્રી કરાવે છે. ૧૩
वर्षाधिपे शशिनि मध्यबले फलानि मध्यान्यमूनिरिपुतासुतमित्रवर्गैः ॥ स्थानान्तरे गतिरथो कृशताशरीरे श्लेष्मोद्भवश्च यदि पापकृतेसराफः ॥ १४ ॥ અ:—ચંદ્રમા મધ્યમ બળવાન થઇને વર્ષના રાજા થયા હાય તા તેનું મધ્યમ ફળ જાણવું, તથા પુત્ર અને મિત્ર વર્ગથી શત્રુતા, એક સ્થાનથી બીજા સ્થાનમાં ગમન, અને શરીરને વિષે દુ ળતા રખાવે છે. આ ચંદ્રમાની સાથે પાપગ્રહ ઈસરાયેાગ કરતા હાય તેા શ્લેષ્મ વિકારથી કલેશ કરાવે છે. ૧૪
नष्टेऽब्दषे शशिनि शीतकफादिरोगचौर्यादिभिः स्वजनविग्रहमप्युशन्ति । दूरेगतिः सुतकलत्रमुखात्ययश्च स्यान्मृत्युतुल्यमतिहीनबले शशांके ॥ ૧ ॥ અર્થ:—ચંદ્રમા નેટ ખળવાન થઈને વર્ષના રાજા થયા હાય તેા શીત તથા કર્ આદિક રાગના ભય, ચાર ઠગ આદિકથી ભય, પેાતાના માણસેાથી કલેશ, દૂરદેશ ગમન તથા પુત્ર અને સ્ત્રીના સુખના નાશ કરે છે. અને જો અતિહીન બળવાન હોય તા શીત કદિ રાગેાથી મૃત્યુ સમાન કષ્ટ આપે છે. ૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com