________________
તાજિકસારસંગ્રહ.
અ:—ગુરૂ ઉત્તમ ખળવાન થઈ ને વર્ષના રાજા થયે હાય તા કુટુ ંબનું સુખ, ધર્મના વધારા, શાર્યાદિ ગુણ્ણાના આગ્રહ, ધન, યશ અને પુત્રની પ્રાપ્તિ મળે, સંસારમાં સર્વ વિશ્વાસમાને, શ્રેષ્ટ બુદ્ધિની પ્રાપ્તિ, પરાક્રમની પ્રાપ્તિ, ધનના લાભ, રાજાથી ગૌરવની પ્રાપ્તિ તથા શત્રુના નાશ થાય છે. ૨૨
૧૨૪
अब्दाधिपे सुरगुरौकिल मध्यवीर्ये स्पान्मध्यमं फलमिदं नृपसंगम || विज्ञानशास्त्रपरताप्यशुभे सराफे दारिद्र्यमर्थविलयश्च कलत्रपीडा ॥ २३ ॥
અ:—ગુરૂ મધ્યમ ખળવાન થઈને વર્ષના રાજા થયા હાય તા પૂર્વોક્ત ઉત્તમ ખળવાનનું ફળ મધ્યમ આપે છે. તથા શુભ ગ્રહથી ઈત્યશાલ કરતા હાય તા રાજાના સંગમ કરે છે, જ્ઞાન તથા શાસ્ત્રમાં તત્પર રહે છે, અને જો પાપ ગ્રહથી ઇત્યશાલ કરતા હાય તા દરિદ્ર, ધનના નાશ અને સ્ત્રીના શરીરે પીડા કરે છે. ૨૩ rasoesधमवले धनधर्मसौख्यहानि स्त्यजन्ति सुतमित्रजनाः सभार्याः ॥ लोकापवादभयमाकुलतातिकष्टं वृत्तिस्तनौ कफरुजोरिपुभिः कवि || २४ || અ:--ગુરૂ નેષ્ટ બળવાન થઈને વર્ષના રાજા થયેા હાય તા ધન, ધમ અને સુખની હાનિ કરે છે, પુત્ર, મિત્ર, ખીજા લેાકેા તથા સ્રો તે પુરૂષના ત્યાગ કરે છે. સંસારમાં લેાકાપવાદના ભય, ચિત્તને વિષે વ્યાકુળતા, અતિ કષ્ટથી આજીવિકા, શરીરને વિષે કના રાગ, શત્રુના ભય તથા કલેશ પણ કરે છે. ૨૪ वर्षेश भृगु फलम् .
शुक्रेऽब्द पे बलिनि नीरुजताविलाससच्छास्त्ररत्नमधुराशनभोगतोषाः ॥ क्षेमप्रताप विजयोवनिताविलासो हास्यं नृपाश्रयवशेन धनंसुखं च ॥ २५ ॥ અ:—શુક્ર ઉત્તમ ખળવાન થઈ ને વર્ષોંના રાજા થયા હોય તા શરીર નિરોગ રહે, નિત્ય સુખથી વિલાસ કરે, શુભ શાસ્ત્ર, રત્ન તથા મિષ્ટાન્ન ભાજનાદિ ભાગેાથી પ્રસન્નતા રહે, સ થા કુશળ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com