________________
તાર્જિસારસંગ્રહ.
बलपूर्णब्द पूर्ण शुभं मध्ये च मध्यमम् ॥ अधमे दुःखरोगादिभयानि विविधाः शुचः ॥ ९ ॥ અ:—વર્ષના રાજા બૃહત્સ ́ચવગી ખળમાં પૂર્ણ મળી હાય તે તે આખા વર્ષ પર્યંત શુભ ફળ આપે છે, મધ્યબળી હાય તે મધ્યમ ફળ આપે છે તથા હીનખળી હાય તા દુ:ખ, શરીરમાં રાગાદિ શત્રુના ભય તથા નાના પ્રકારની ચિંતા ઉત્પન્ન કરે છે. ૯ वर्षेश सूर्य फलम् .
૧૨૦
सूर्येऽब्द बलिनि राज्यसुखात्मजार्थलाभः कुलोचित - विभ्रुः परिवारसौख्यम् ॥ पुष्टं यशो गृहसुखं विविधा प्रतिष्ठा शत्रुर्विनश्यति फले जनिखेटयुक्त्या ॥ १० ॥ અ:—સૂર્ય ઉત્તમ ખળવાન થઈએ વર્ષના રાજા થયા હાય તા રાજ્યનું સુખ, પુત્ર તથા ધનનેા લાભ, કુળાનુસાર પ્રભુતા, કુટુંબનું સુખ, શરીરની પુષ્ટતા, યશના વધારા, ઘરનું સુખ, અનેક પ્રકારની પ્રતિષ્ઠાના વધારા, તથા શત્રુને નાશ કરે છે. આ સફળ જન્મકાળમાં સ્વાચ્ચું સ્વગૃહાદિ સ્થાનમાં ઉત્તમ બળવાન હાય તેા આપે છે. ૧૦
मध्ये वौ फलमिदं निखिलं तु मध्यं स्वल्पं सुखं स्वजनतोपि विवादमाहुः ॥ स्थानच्युतिर्न च सुखं कृशताऽ पिदेहे भीतिर्नृपान्मुथशिलोनशुभे न चेत्स्यात् ॥ ११ ॥ અ:—સૂર્ય મધ્યમ અળવાન થઇને વર્ષના રાજા થયેા હાય તા પૂર્વોક્ત ઉત્તમ ખળવાનનું ફળ મધ્યમ આપે છે, પોતાના માગુસાથી વિવાદ, સ્થાન અર્થાત્ નાકરીથી ભ્રષ્ટ, સુખનેા નાશ, શરીરને વિષે દુબ ળતા તથા રાજાના ભય કરાવે છે, પરંતુ આ સૂર્ય શુભગ્રહથી ઇત્યશાલ કરતા હાય તે પૂર્વોક્ત ઉત્તમ ફળ આપે છે. ૧૧ सूर्येबलेनरहितेऽब्दपतौ विदेशयानं धनक्षयशुचोऽरिभयं च तन्द्रा ।। लोकापवादभयमुग्ररुजोतिदुःखं पित्रादितोपिनसुखंसुतमित्रभीतिः ॥ १२ ॥
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat