________________
ભાવાધ્યાય ૨ જો
૧૧૫
અ:—છઠ્ઠા સ્થાનમાં કેતુ હાય તા તે શત્રુના નાશ, તે માણસને રાજાની સમાન સુખી, ગાય, ભૂમિ, સુવર્ણ, વસ્ત્ર અને ધનના લાભ તથા દુ:ખના સમૂહને નાશ કરે છે. ૬
केतुर्यदा सप्तमगेहसंस्थितो वातप्रमेहादि विषाग्निपीडाम् ॥ गुह्येन्द्रियार्ति भयमङ्गनानां करोति पुंसां स्वदशांगतेऽपि ॥७॥ અર્થ:—સાતમા સ્થાનમાં કેતુ હાય તેા તે વાયુ, પ્રમેહ, વિષ તથા અગ્નિથી પીડા, ગુદા અને ઇંદ્રિયમાં ગુહ્ય પીડા, તથા સ્ત્રીએને પીડા આ સર્વ ફળ પેાતાની દશામાં કરે છે. ૭
मृत्युस्थितो मृत्युसमं मनुष्यं केतुर्यदा भूपभयं करोति ॥ ज्वरातिसारं च कफार्तिदोषं विषूचिकां वायुभयं नराणाम् ||८|| અઃ——આઠમા સ્થાનમાં કેતુ હાય તા તે માણસને મૃત્યુ તુલ્ય અરિષ્ટ, રાજાથી ભય, જવર, અતિસાર, અને કફની પીડા, વિ×ચિકાના દેષ તથા વાયુની પીડા કરે છે. ૮
धर्मस्थितो धर्मविनाशकारी जयं नृपाच्छित्रुविनाशनञ्च ॥ करोति पीडां पशुवधवेषु भाग्योदयं धान्यधनागमं शिखी ॥९॥ અર્થ:—નવમા સ્થાનમાં કેતુ હાય તેા તે ધર્મના નાશ, રાજાથી જય, શત્રુને નાશ, પશુ અને માંધવામાં પીડા, ભાગ્યના ઉદય તથા ધાન અને ધનના લાભ કરે છે. ૯ शिखी यदा राज्यगृहे स्थितः स्याद्वयापारलाभं च करोति वर्षे ॥ कीर्तिर्भवेद्वाहनहानिकारी भूपाज्जयं मङ्गलमाशु कुर्यात् ॥ १० ॥
અર્થ :—દેશમા સ્થાનમાં કેતુ હાય તે તે વર્ષ માં વ્યાપારથી લાભ, કીર્તિ ના વધારા, વાહનની હાનિ, રાજાથી જય તથા મગલકાય કરે છે. ૧૦ लाभस्थितश्चेत्खलु केतुखेचरो नरं नरेन्द्रेण समं करोति ॥ शत्रुक्षयं पुत्रभयं तथा स्यात् हिरण्यगोभूधनसंचयं च ॥ ११ ॥
અર્થ :—અગીઆરમા સ્થાનમાં કેતુ હોય તે તે માણસને રાજાની ખરેાખર સુખી, શત્રુનેા નાશ, પુત્રનેા ભય, તથા સુવર્ણ, ગાય, અને ધનના સંગ્રહ કરે છે. ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com