________________
૧૧૪
તાજિકસારસંગ્રહ.
Mnnnnnnnnn
અર્થ –લગ્ન સ્થાનમાં કેતુ હોય તો તે માણસને ભય, વિકળતા, શત્રુથી ભય, ચિંતા, રાજાથી કષ્ટ, માથામાં પીડા, માનભંગ તથા નેત્ર અને સ્ત્રી શરીરે પીડા કરે છે. ૧
कुटुम्बगश्चेद्यदि केतुरन्दे भूपाद्भयं हानिकरो धनानाम् ॥ नेत्रोदरव्याधिभयार्तिदोषान् जनापवादं प्रकरोति दुःखम् ॥२॥
અર્થ -બીજા સ્થાનમાં કેતુ હોય તે તે વર્ષમાં રાજાથી ભય, ધનની હાનિ, નેત્ર તથા પેટમાં વ્યાધિ, ભય, દુઃખ અને માણમાં અપવાદ અર્થાત મિથ્યા કલંકવાળે કરે છે. ૨ यदि शिखी च तृतीयगृहस्थितः प्रकुरुते पशुवाहन सुखम् ॥ धनसुतं नरराजसमं जनं स्वजनपीडनमाशु करोति वै ॥३॥
અર્થ:–ત્રીજા સ્થાનમાં કેતુ હોય તે પશુ અને વાહનનું સુખ, ધન અને પુત્રને લાભ, રાજાની બરાબર સુખી, તથા પિતાના માણસમાં અર્થાત્ ભાઈઓમાં પીડા કરે છે. चतुर्थे शिखी मानसे व्यग्रता स्यात्
कफार्तिस्तथा वायुपीडा च दुःखम् ॥ भयं वाहनेभ्यस्तथा भूपपक्षा
દિલે વડૌ પતિ . અર્થ –થા સ્થાનમાં કેતુ હોય તો તે વર્ષમાં ચિત્તમાં વિકળતા, કફ તથા વાયુની પીડા, દુ:ખ, વાહન તથા રાજાના તરફથી ભય અને વિદેશમાં ભ્રમણ કરાવે છે. ૪ मुबुद्धविनाशं सुतस्थानगश्चेच्छिवी सन्ततेः पीडनं हायनेऽस्मिन् ॥ तथा सर्वदा क्लेशचिन्तां भयाप्तिं स्वकीयोदरे वायुभीति विधत्ते ॥५॥
અર્થ –પાંચમા સ્થાનમાં કેતુ હોય તે તે વર્ષમાં બુદ્ધિને નાશ, સંતાનને પીડા, સર્વદા કલેશ અને ચિંતા, ભય તથા પેટમાં વાયુની પીડા કરે છે. ૫
केतुर्थदा षष्ठगतस्तदा स्यात् रिपोर्विनाशो नृपतुल्यकारी॥ ___ गोभूहिरण्याम्बरलाभदायी धनाप्ति दुःखसमूहहारी ॥६॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com