________________
ભાવાધ્યાય ૨ જો.
सिंहीसुतो दशमगः क्रयविक्रयेषु लाभं नरं नृपसमं च करोति वर्षे ॥ भूपाज्जयं सततमंगलमाशु कुर्यात्
कीर्तिश्रियं भवति वाहनहानिकारी ॥ १० ॥
અઃ—દશમા સ્થાનમાં રાહુ હાય તો તે વર્ષને વિષે વેપારમાં લાભ કરે છે તથા તે માણસને રાજાની ખોખર કરે છે. રાજાથી જયની પ્રાપ્તિ, નિરંતર મંગળકા, કીર્તિ અને લક્ષ્મીના લાભ તથા વાહનેાની હાનિ કરે છે. ૧૦
लाभस्थितश्चेत्खलु सैंहिकेयो नरं नरेन्द्रेण समं करोति ॥ हिरण्यगोभूधनसंचयं च शत्रुक्षयं पुत्रभयं तथैव ॥ ११ ॥ અ:—અગીઆરમા સ્થાનમાં રાહુ હાય તે તે માણસને शब्जनी भराभर सुणी, सुवर्श, गाय, भूभि अने धननेो वधारो, શત્રુના નાશ તથા પુત્રને ભય કરે છે. ૧૧ स्थानभ्रंशो भवति पवनस्योदयश्चेद्वययस्थः सिंहीपुत्रो रिपुभयमथो मर्त्यमृत्युं विधत्ते ।। शीर्षे कर्णे व्यथनमुदरे नेत्ररोगं नराणां
लक्ष्मीहानिः स्वजनकलहो कामिनीनां च पीडा ॥१२॥ અઃખારમા સ્થાનમાં રાહુ હાય તા તે સ્થાનથી ભ્રષ્ટ, વાયુની પીડા, શત્રુથી ભય, મૃત્યુ તુલ્ય કષ્ટ, માથામાં અને કાનામાં પીડા, પેટમાં અને નેત્રોમાં રાગ, લક્ષ્મીની હાનિ, પેાતાના માશુસેની સાથે કલેશ, તથા સ્ત્રીઓને પીડા કરે છે. ૧૨
केतुफलम् .
शिखी लग्नगः स्याद्भयं व्यग्रता च रिपोर्भीतिचिन्ता भवेद्राज्यकष्टम् ॥
૧૧૩
शिरोर्तिस्तथा मानभंगो जनस्य
करोत्येव नेत्रे च योषित्सु पीडा ॥ १ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com