________________
તાજિકસાસંગ્રહ.
'
ક'
શર
शुद्धांशकाँस्तान्गुणयेदोन लाधुवकेन भवेदशायाः ॥ मानं दिनानं खल्लु तद्रहस्य फलान्यथासां निगदेत्तु शास्त्रात् ॥९७॥
અર્થ–પૂર્વોક્ત પ્રકારે આવેલા યુવાકથી પ્રત્યેક ગ્રહના પાત્યાં શાહિદને ગેમૂત્રિકાના ક્રમથી ગુણવાથી પ્રત્યેક ગ્રહનું દિનાદિક દશાનું માન આવશે. આ પ્રમાણે દશાનું દિનાદિક લાવીને શાસ્ત્રથી શુભાશુભ ફળ કહેવું. ૯૭ शुद्भांशसाम्ये बलिनोदशाद्या क्लस्य साम्येऽल्पगतेस्तु पूर्वा ॥ साम्ये विलनस्य खगेन चिंत्या बलादिका लग्नपतेर्विचिंत्या ॥ ९८ ॥
અર્થ –બે ગ્રહોના અંશાદિક બરાબર હોય તો તેમાં જે ગ્રહ બળવાન હોય તેની પ્રથમ દશા અને બીજા ગ્રહની પછીથી દશા જાણવી તથા બને ગ્રહ બળવાનું પણ બરાબર હોય તો તેમાં મંદ ગતિવાળા ગ્રહની પ્રથમ દશા અને શીધ્રગતિવાળા ગ્રહની પછીથી દશા જાણવી. અને જે ગ્રહ અને લગ્નના અંશાદિક બરાબર હોય તે લગ્નના સ્વામીથી બળાદિકને વિચાર કરીને જેની પ્રથમ દશા આવે તેની પ્રથમ દશા સ્થાપન કરવી. ૯૮
ઉદાહરણ; લગ્ન સહિત સર્વ સ્પષ્ટ ગ્રહોમાં ચંદ્રમા અલ્પાંશમાં છે માટે તેને પ્રથમ સ્થાપન કર્યો, તેનાથી અધિકાંશમાં લગ્ન છે માટે તે સ્થાપન કર્યું, તેનાથી અધિકાંશ શનિ છે માટે તેને સ્થાપન કર્યો, તેનાથી અધિકાંશ શક છે માટે તેને સ્થાપન કર્યો, તેનાથી અધિકાંશ સૂર્ય છે માટે તેને સ્થાપન કર્યો. તેનાથી અધિકાંશ મંગળ છે માટે તેને સ્થાપન કર્યો. તેનાથી અધિકાંશ ગુરૂ છે માટે તેને સ્થાપન કર્યો તથા સર્વથી અધિકાંશ બુધ છે તેને પણ સ્થાપન કર્યો. આ પ્રમાણે સર્વ ગ્રહ પાસેના કોઠામાં સ્થાપન કર્યા પછી પહેલા હીનાંશાના કોઠામાં ચંદ્રમા સર્વ ગ્રહમાં અલ્પાંશ ૩-પર-૨૭ છે માટે તેને નીચેના પાત્યાંશાના કામમાં પ્રથમ સ્થાપન કર્યો તેનાથી અધિકલમ ૮-૧૭-૨૬ છે માટે તેમાંથી ચંદ્રમા ૩–૫ર-૨૭ બાદ કર્યો તે ૪–૨૪-૫૯ શેષ રહ્યા તેને લગ્નની નીચે સ્થાપન કર્યા, તેનાથી અધિક શનિ ૧૨-૫૫-૨૧ છે માટે તેમાંથી લગ્ન બાદ કર્યું તે શેષ ૪-૩૭-૫૫ રહ્યા તેને શનિની નીચે સ્થાપન કર્યા, આ પ્રમાણે સર્વના પાત્યાંશા કર્યા તે છેવટમાં સર્વાધિકાંશ બુધ ૨૯૮-૪૯ છે માટે તેટલેજ પાયાશાને વેગ પણ આવ્યો. આ ગ ર૯-૮-૪૯ થી વર્ષની મિતિ ૩૬૦ ને ભાગ લે છે માટે ૨૮ ને ૬ થી ગણ્યાત ૧૭૪૦ આવ્યા તેમાં ૮ કળા ઉમેરી તે ૧૭૪૮ થયા તેને ૬૦ થી ગણ્યા તો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com