________________
ભાવાધ્યાય ૨ જે.
પ
અ:—ગુરૂ આઠમા સ્થાનમાં હાય તો તે વ માં જવરની પીડા, વમન (ઊલટી) અને કની પીડા કરે છે. કાન અને નેત્રાને વિષે વધારે પીડા, શત્રુઓના ભય, સ્ત્રીઓના શરીરમાં કંષ્ટ, ત્રણ અર્થાત્ ઘા, ફેલ્લા આદ્ઘિની મનુષ્યને અધિક પીડા કરે છે. वाचस्पतिर्धर्मगतो नराणां करोति धर्मे बहुलं सुखं च ॥ भाग्योदयं चार्थसमागमं च तीर्थाटनं पुण्यमतिं प्रकुर्यात् ॥ ९ ॥
અર્થ :ગુરૂ નવમાસ્થાનમાં હાય તો તે માણસાને ધર્મોના વધારા, સુખના વધારા, ભાગ્યના ઉદય, ધનના લાભ, તીર્થાટન આ સર્વાંના લાભ કરે છે તથા પુણ્ય કરવાની બુદ્ધિ થાય છે. ૯ व्योम्नि स्थितश्चेत्सुरराजमंत्री हेमांबराप्तिं च जयं करोति ॥ भूपप्रसादात्क्षितिगोधनाप्तिः स्याद्धायने शत्रुविनाशनं च ॥ १० ॥
અ:--ગુરૂ દશમાસ્થાનમાં હાય તો તે વર્ષામાં સુવણુ અને વજ્રની પ્રાપ્તિ, અને જય કરે છે, રાજાની પ્રસન્નતાથી પૃથ્વી, ગાય અને ધનના લાભ તથા શત્રુઓને નાશ થાય છે. ૧૦ जयो मानवानां सुरेज्ये च लाभे भवेद्वै जनानां हयानांच लाभः ॥ सुतस्योदयो जायते शत्रुनाशः प्रतिष्ठाविवृद्धिः सुतस्यापि सौख्यम् ११
અર્થ:—અગીઆરમા સ્થાનમાં ગુરૂ હોય તો તે માણસને જય તથા હાથી ઘેાડાના લાભ, પુત્રની ઉત્પત્તિ, શત્રુઓના નાશે, પ્રતિષ્ઠાના વધારા અને પુત્રનું સુખ આ સર્વ ફળ મળે છે. ૧૧
रिष्फःस्थितः सुरगुरुर्ब्रहुल व्यथाकृत् कष्टप्रवादनृपभीति करोति वर्षे ॥
नेत्राङ्गपीडनकफार्तिजनप्रवादं
हानिर्भयं भवति शोकविकारकारी ||१२||
અ:—ગુરૂ ખારમા સ્થાનમાં હોય તો તે વ માં ઘણીજ આપત્તિ, ૠ, રાજાના ભય, નેત્ર અને શરીરને વિષે પીડા, કફ્ના રાગ, માણસા સાથે લડાઈ, હાનિ, ભય, શાક અને વિકાર કરે છે. ૧૨
૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com