________________
ભાવાધ્યાય ૨ જશે.
સુખ, સતાનના વધારો, ધનના લાભ, સ્ત્રીઓથી ભાગવિલાસ, તથા રાજ્યથી જય કરે છે. ૧૦ 'लाभाश्रितः शशिसुतो जय संपदश्चधान्यांबराणिबहुलानिकरोत्यवश्यम् ॥ कीर्तेर्विवर्द्धनमनोर्थसमागमश्च स्याद्धायने पशुविवर्द्धनमत्र लाभः ॥ ११ ॥
અઃ—જે વર્ષમાં બુધ અગીઆરમાં સ્થાનમાં પડયા હોય તે તે વર્ષ માં વિજયની પ્રાપ્તિ, સંપત્તિ, ધાન અને વસ્ત્રની વિશેષ પ્રાપ્તિ તથા લાભ કરે છે. કીર્તિના વધારો, મનારથ સિદ્ધ, તથા પશુએને વધારો અને લાભ કરે છે. ૧૧ बुद्वादशस्थे रिपूणां विवादो व्यये गुप्तचिंता च कर्णेविकारः ॥ दशानेष्टकारी भने पीडा कफार्तिश्च कष्टं तथा हायनेस्मिन् ||१२||
૧૦૩
અ:—બુધ બારમા સ્થાનમાં હાય તા તે વર્ષમાં શત્રુઓથી વિવાદ, ખર્ચ ના વધારા, ગુપ્ત ચિંતા, કાનમાં રાગ, નેત્રને વિષે પીડા, કની વ્યાધિ તથા કષ્ટ કરે છે. ૧૨
गुरुफलम्.
जीवे लग्नगते हयांबरसुखं प्राप्नोति वृद्धिं परां राज्यात्सौख्यसमागमं च बहुलव्यापारतयोदयः || कीर्तिश्वापि विवर्धनं रिपुजनो नश्येत्यवश्यं तथा
जायासौख्यमथापि मौक्तिकधनं हेम्नश्च लाभो भवेत् ॥ १ ॥ અર્થ:લગ્નસ્થાનમાં ગુરૂ પડેલા હાય તે તે ઘેાડા અને - વસ્ત્રોની શ્રેષ્ઠ પ્રાપ્તિ, રાજાથી સુખ અને સમાગમ, વ્યાપારને વધારો, કીર્તિના વધારો, શત્રુઓના નાશ, સ્ત્રીનું સુખ, મેાતી, ધન અને સુવર્ણ ના લાભ કરે છે. ૧
कुटुम्बराशौ च गते सुरेज्ये धनादिभोगाँल्लभते मनुष्यः ॥ चतुष्पदानां च समागमः स्यात्तद्धाय ने भूपजनाच्च लाभः ॥२॥ અ:—જેના ધન (બીજા) સ્થાનમાં ગુરૂ હાય તા તે વ માં તે માણસ ધન ધાન્યાદિકના લાભ પામે, ચાપગાં પશુઓની પ્રાપ્તિ તથા રાજાથી લાભ પામે છે. ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com