________________
ભાવાધ્યાય ૨ જશે.
૧૦૧
અઃ—જે વર્ષોમાં મગળ બારમા સ્થાનમાં હેાય તે તે વર્ષમાં આપત્તિ, નેત્રામાં પીડા, કાનમાં રોગ, માથામાં પીડા, મનુષ્યાની સાથે લડાઇ તથા સ્ત્રીના શરીરમાં ચિંતા કરાવે છે. ૧૨
बुधफलम्.
रजनिकरसुतः स्याल्लग्नगो हायनेस्मिन् बहुलबल विवृद्धिर्योषितां चापिसौख्यम् || भवतिरिपुविनाशो भूपपक्षाच्च लाभो धनजयसुखकारी मित्रलाभं करोति ॥ १ ॥ અ:—જે વ માં લગ્નસ્થાનમાં બુધ હાય તા તે ખળના વધારા કરે, સ્ત્રીઓનું સુખ, શત્રુઓના નાશ, રાજ્ય તરફથી લાભ, ધનની વૃદ્ધિ, જય, સુખ અને મિત્રને લાભ કરે છે. ૧ धनस्थो यदि स्यात्सुतः शीतरश्मेर्भवेद्द्रव्यलाभः कुटुम्बाज्जयश्च ॥ रिपोर्नाशनं मानकीयश्वदृद्धिः प्रतिष्ठाधिका हायनेस्मिन्सुखंच ||२|
અર્થ:—જો ધનસ્થાનમાં બુધ હાયતા દ્રવ્યનાલાલ, કુટુંબથી જયની પ્રાપ્તિ, શત્રુના નાશ, માન અને કીર્તિના વધારે, અધિક પ્રતિષ્ઠા, અને સુખની પ્રાપ્તિ આ સફળ આ વ માં કરે છે. ર शशिसुतश्व तृतीयगतो यदा सकलतापविनाशकरस्तदा ॥ भवति मानविवृद्धिरथोयशः सुतसुखं प्रकरोति धनागमम् ॥ ३ ॥ અ:—બુધ ત્રીજા સ્થાનમાં હાય તો તે સંપૂર્ણ સંતાપને દૂર કરે છે. અને એ વમાં માન અને યશની વૃદ્ધિ, તથા પુત્રનું સુખ અને ધનને લાભ કરે છે. ૩ बुधचतुर्थः प्रकरोति सौख्यं द्रव्यागमं मित्रसमागमं च ॥ गोभूहिरण्यादिसमागमं च महासुखं वाहनमत्र वर्षे ॥ ४ ॥
અઃ—જે વર્ષોંમાં બુધ ચેાથા સ્થાનમાં પડયો હાય તા તે સુખની પ્રાપ્તિ, ધનના આગમન, મિત્રના સમાગમ, ગાય, પૃથ્વી, સુવણૅ આદિના લાભ, તથા વાહનાદિકથી અધિક સુખ કરે છે. ૪ सुतभवनगतश्चेत्सोमपुत्रः सुतानां प्रसवसुखकरः स्यादर्थलाभप्रद || भृतकजनसुखं स्याद्धेमसस्यांबराणां सुखमपिनृपपक्षान्मित्रपक्षाज्जयश्च
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com