________________
૧૦૦
તાજિકસારસંગ્રહ,
कलत्रे स्थिते स्यात्सुतस्त्रीषु रोगस्तथा चात्मनो मार्गतः क्लेशकष्टम् ।। तथावै रिपूणां विवादो जनानां दशानेष्टकारी भवेद्धायनेऽस्मिन् ॥७॥
અર્થ:-મંગળ સાતમા સ્થાનમાં હોય તે તે વર્ષમાં પુત્ર અને સ્ત્રીના શરીરમાં રોગ, માર્ગમાં કલેશ અને સંકટ, શત્રુઓની સાથે વિવાદ કરે છે. અને મનુષ્યને તેની દશા પણ અશુભ ફળ આપે છે. कुजे चाष्टमे शत्रुपीडांगकष्टं व्रणस्योदयश्चांगनानां च रोगः ॥ धनानां विनाशो भवेच्छस्त्रघातस्तथा व्यग्रता गुप्तचिंता नरस्य ॥८॥
અર્થ-મંગળ આઠમા સ્થાનમાં હોય તો તે માણસને શત્રુ તરફની પીડા, શરીરને વિષે કષ્ટ, ત્રણરેગની ઉત્પત્તિ, સ્ત્રી શરીરે રે, ધનને નાશ, શસ્ત્રઘાત, વિકળતા તથા ગુપ્ત (માનસિક)ચિંતા કરાવે છે. धर्मस्थिते भूमिसुते च वर्षे पुण्योदयो वित्तसमागमश्च ॥ भाग्योदयो मानविवर्द्धनं च महाप्रतिष्ठा बहुलश्च लाभः ॥ ९ ॥
અર્થ:–મંગળ નવમા સ્થાનમાં હોય તે તે વર્ષમાં પુણ્યને ઉદય, ધનને લાભ, ભાગ્યને ઉદય, માનને વધારે, મેટી પ્રતિષ્ઠા અને ઘણું જ લાભ કરે છે. ૯ कर्मस्थितो भूतनयोऽब्दमध्ये कर्मोदयं चार्थसमागमं च ।। राज्यार्थलाभं च महाप्रतिष्ठां करोति मानं सुखसंपदश्च ॥ १० ॥
અર્થ:-મંગળ દશમા સ્થાનમાં હોય તો તે વર્ષમાં કર્મ અર્થાત્ ભાગ્યને ઉદય, ધનની પ્રાપ્તિ, રાજ્ય તરફથી દ્રવ્યનો લાભ, અધિક પ્રતિષ્ઠા, માન, સુખ અને સંપત્તિની પ્રાપ્તિ કરે છે. ૧૦ अवनितनयलाभेराज्यसौख्यागमश्चभवतिरिपुविनाशोमित्रपक्षाज्जयश्च ॥ हयगजमुहिरण्यंप्राप्यतेचांबराणितनयसुखविलासोजायतेस्मिंश्चवर्षे ११
અર્થ-મંગળ અગીઆરમા સ્થાનમાં હોય તે રાજ્યથી સુખની પ્રાપ્તિ, શત્રુઓનો નાશ, મિત્ર પક્ષથી જય, ઘોડા, હાથી, સુવર્ણ તથા વસ્ત્રની પ્રાપ્તિ અને પુત્રનું સુખ કરે છે. ૧૧ व्ययश्चापदा भूमिपुत्रे व्ययस्थे भवेन्नेत्रपीडा च कर्णेविकारः ॥ शिरोतिर्जनानां विवादस्तथास्यात्कलत्राङ्गचिंता भवेत्तत्र वर्षे ॥ १२ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com