________________
૯૮
તાજિકસારસંગ્રહ.
पुण्योदयं धर्मगतः शशांको भाग्योदयं चार्थसमागमं च ॥ स्वगेहसौख्यं च रिपोर्विनाशं व्यापारसौख्यं च करोतिवर्षे ॥ ९ ॥
અર્થ:—ચંદ્રમા નવમા સ્થાનમાં હાય તા તે વર્ષ માં પુણ્યને ઉદય, ભાગ્યના ઉદય, ધનની પ્રાપ્તિ, પાતાના ઘરનું સુખ, શત્રુઆના નાશ તથા વ્યાપારથી પણ સુખ કરે છે. ૯ कर्मोदयं प्रकुरुते गगने शशांको द्रव्यागमं नृपकुलाद्रिपुपक्षनाशम् || व्यापारतो बहुसुखं महतीप्रतिष्ठा कीर्तिप्रवर्द्धनमुतांवरलाभमाशु || १० |
અ:—ચદ્રમાં દશમા સ્થાનમાં હોય તે તે ક અર્થાત્ પ્રારબ્ધના ઉદય, રાજ્યદ્વારા ધનની પ્રાપ્તિ, શત્રુઓના નાશ, વ્યાપારથી ઘણુંજ સુખ, અધિક પ્રતિષ્ઠા, કીર્તિ અર્થાત્ યશની વૃદ્ધિ, પુત્ર તથા વસ્ત્રને લાભ કરે છે. ૧૦ रिपोर्नाशनं लाभसंस्थे शशांके बहुद्रव्यलाभं क्रयविक्रयेऽपि ॥ नृपात्सौख्यलाभं सुतस्यागमं च प्रतिष्ठा विवृद्धिर्भवेद्धायनेस्मिन् ॥ ११ ॥
અઃ—ચંદ્રમા અગીઆરમા સ્થાનમાં હાય તા તે વર્ષોમાં શત્રુઓના નાશ, વ્યાપાર રોજગારમાં અધિક ધનના લાભ, રાજાથી સુખ, ધનના લાભ, પુત્રની પ્રાપ્તિ, અને પ્રતિષ્ઠાના વધારા કરે છે. ૧૧ शशांको व्ययस्थो रिपूणां प्रपीडा तथासद्वययं नेत्ररोगं करोति ॥ विवादं जनानां महाकष्टसाध्यं कफार्तिश्च गुल्मोदयं तत्र वर्षे ॥ १२ ॥
અ:—ચંદ્રમા બારમા સ્થાનમાં હાથ તે તે વર્ષમાં શત્રુઓથી પીડા, શુભ માર્ગ માં ધનના ખર્ચે, નેત્રરાગ, મનુષ્યાની સાથે વિવાદ, મહાકષ્ટ સાધ્યુ, કફ્ના રાગ અને ગુલ્મરેગની ઉત્પત્તિ કરે છે. ૧૨ भौमफलम् .
धरणितनयलग्ने स्याद्व्रणंत्रातपीडा भवतिरिपुविवादो नेत्रशीर्षेच रोगः ज्वरवमनविकारं चाङ्गनानांचकष्टं नृपभयमथलौहादग्नितोवाभयंच ॥ १ ॥ અર્થ:-મંગળ લગ્નસ્થાન અર્થાત પહેલા સ્થાનમાં પડયા હોય તે તે ત્રણ અર્થાત્ ધા ફેાલ્લા, વાયુનીપીડા, શત્રુએની સાથે વિવાદ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com