________________
ભાવાધ્યાય ૨ જે.
અર્થ –ચંદ્રમા ચેથા સ્થાનમાં હોય તે તે વર્ષમાં રાજાથી જયની પ્રાપ્તિ, ખેતીના કામમાં લાભ, અને સુખની પ્રાપ્તિ, કયવિકય અર્થાત્ વ્યાપાર રોજગારમાં લાભ, વાહનનું સુખ તથા શત્રુઓનો નાશ કરે છે. ૪ सुतस्थानगो रात्रिनाथः स्वबुद्धया जयंमित्रपक्षाचलाभं करोति ॥ सुतांगेषुपीडा भवेत्पापदृष्टिः सुतस्यापिसौख्यं यदा सौम्यदृष्टिः ।।५।।
અર્થ – ચંદ્રમા પાંચમા સ્થાનમાં હોય તે તે પિતાની બુદ્ધિથી જ્યની પ્રાપ્તિ તથા મિત્રપક્ષથી લાભ કરે છે. અને જે તેને પાપગ્રહ જોતા હોય તે પુત્રોના શરીરે પીડા કરે છે. તથા શુભ ગ્રહ જોતા હોય તે પુત્રના શરીરે સુખ કરે છે. ૫ अरिस्थानगो रात्रिनाथो रिपूणां विवादो विरोधो भवेन्नेत्रपीडा ॥ व्ययं व्यग्रतां गुप्तचिंतां तनोति कलत्रांगपीडां करोतीह वर्षे ॥६॥
અર્થ –ચંદ્રમા છઠ્ઠા સ્થાનમાં હોય તે તે વર્ષમાં શત્રુઓથી ઝઘડે અને વિરોધ, નેત્રામાં પીડા, ધનને ખર્ચ, વિકળતા, મનમાં સંકલ્પ વિકલ્પાદિ ગુણચિંતા અને સ્ત્રીના શરીરે પીડા કરે છે. ૬ कलत्रे शशांको यदा पापदृष्टो ज्वरं वातपीडा भयं दारुणं च ॥ कलत्रांगपीडा कफोत्पत्तिबाधा ससौम्यान्वितो द्रव्यलाभं करोति ॥७॥
અર્થ:–ચંદ્રમા સાતમા સ્થાનમાં હોય અને તેને પાપ ગ્રહો જેતા હોય તો જવર (તાવ), વાયુની પીડા, દારૂણભય, સ્ત્રીના શરીરમાં પીડા, કફની ઉત્પત્તિ કરે છે, અને જે શુભ ગ્રહથી યુક્ત હોય તે ધનને લેભ કરે છે. ૭ निधनगतशशांकाकष्टवंतंकरोति ज्वरवमनविकारं चोदरेगुप्तपीडाम् ।। भवतिकफविकारोनेत्ररोगांगभंगोजलभयमरिवादोद्रव्यनाशोब्दमध्ये॥८॥
અર્થ –ચંદ્રમા આઠમા સ્થાનમાં હોય તો તે વર્ષમાં કઈ હાય, તાવ, વમન, હૃદયમાં ગુપ્ત પીડા, કફને વિકાર, નેત્રને વિષે રેગ, અંગનું ભાંગવુ, જળથી ભય, શત્રુઓથી વિવાદ, અને ધ
નને નાશ આ સર્વ કરે છે. ૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com