________________
૧૦૨
તાજિકસારસંગ્રહ. અથ:–બુધ પાંચમા સ્થાનમાં હોય તો તે પુત્રોત્પત્તિ અને સુખ કરે છે, ધનને લાભ કરે, ભૂત્ય અર્થાત્ સેવકોથી સુખની પ્રાપ્તિ, સુવર્ણની પ્રાપ્તિ, ખેતીમાં લાભ, વસ્ત્રોને લાભ તથા રાજા અને મિત્રો તરફથી જયની પ્રાપ્તિ કરે છે. ૫ रिपुस्थानसंस्थो रिपूणां विवादो भवेदंगनानां च कष्टं करोति ॥ व्ययं व्यग्रतां स्वेशरीरे च रोगंकफातिमहत्कष्टमप्यत्र वर्षे ॥ ६ ॥
અર્થ:–બુધ છઠ્ઠાસ્થાનમાં હોય તો તે શત્રુઓથી વિવાદ, સ્ત્રીઓને કષ્ટ, અને આ વર્ષમાં ખર્ચને વધારે, ચિત્તમાં ઘબરાટ, શરીરમાં રોગ, કફની પીડા તથા મહાન કષ્ટ કરે છે. ૬ शशांकात्मजेसप्तमस्थेङ्गनानां विलासादि सौख्यं भवत्यत्र वर्षे ॥ प्रतिष्ठाधिकारो हिरण्यांबराप्तिजयः सर्वदा तद्दशायां तथैव ॥ ७॥
અર્થ:–બુધ સાતમા સ્થાનમાં રહેલો હોય તે તે વર્ષમાં સ્ત્રીઓની સાથે ભેગ વિલાસનું સુખ, પ્રતિષ્ઠાને વધારે, સુવર્ણ અને વસ્ત્રને લાભ, તથા સર્વદા જય કરે છે. ૭ निशानाथपुत्रो यदा रंध्रसंस्थो नरं मृत्युतुल्यं कफाति करोति ॥ ज्वराणां प्रकोपो भवेनेत्रपीडा भयं व्यग्रताहायनेतद्दशायाम् ॥ ८ ॥
અર્થ:– બુધ આઠમાસ્થાનમાં હોય તો તે વર્ષમાં તથા તેની દશામાં તે મનુષ્ય કફની પીડાથી યુક્ત મૃત્યુ તુલ્ય થાય છે, જ્વરને પ્રકેપ, નેત્રને વિષે પીડા, તથા ચિત્તને વિષે વિકળતા કરે છે. ૮ धर्मस्थितः शशिमुतःसुतलाभसौख्यमर्थागमंसतत मंगलमाशुकुर्यात् ॥ भूपाजयो भवति कीर्तिविवर्द्धनंच भाग्योदयो रिपुविनाशमपीह वर्षे ।।
અર્થ:–બુધનવમા સ્થાનમાં હોય તે તે પુત્રને લાભ તથા સુખ કરે છે, ધનને લાભ, સર્વદા મંગળ કાર્યની પ્રાપ્તિ, રાજ્યથી જય, યશને વધારે, ભાગ્યને ઉદય, તથા શત્રુને નાશ પણ કરે છે.૯ गगनगः शशिजो यदि हायने भवति वाहनसौख्यकरस्तदा । सुतविद्धिरथापि धनागमो विलसनं च तथा नृपतेर्जयः ॥ १० ॥
અર્થ:–જે વર્ષમાં બુધ દશમા સ્થાનમાં હોય તો તે વાહનનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
કવા પીડાથી
વિ
www.umaragyanbhandar.com