________________
ભાવાધ્યાય ૨જો.
૧૦૯ दिवानाथपुत्रो धनस्थो धनानां विनाशं विधत्ते कुटुंबाद्विरोधम् ॥ प्रकुर्याच्च नेत्रोदरेषु प्रपीडां कफार्तिश्च वर्षे भवेत्सर्वदेहे ॥ २ ॥
અર્થ:–શનિ બીજા સ્થાનમાં હોય તો તે વર્ષમાં ધનને નાશ, કુટુંબથી વિરોધ, નેત્ર અને પેટમાં પીડા, તથા સર્વ શરીરમાં કફને વિકાર ઉત્પન્ન કરે છે. ૨. रविसुतो भवतीह तृतीयगो रिपुविनाशकरो जयकृन्नपात् । भवति भूधनलाभकरस्तदा स्वजनबंधुविरोधकरस्तथा ॥३॥
અર્થ:–શનિ ત્રીજા સ્થાનમાં હોય તો તે શત્રુને નાશ, રાજાથી વિજય, ભૂમિ તથા ધનને લાભ કરે છે, તથા પોતાના ભાઈઓથી વિરોધ પણ કરે છે. ૩ बंधुस्थानगतो दिवाकरसुतः स्याद्धायने कष्टदो
भीति हानिमुपक्रमे च कुरुते नेत्रोदरे पीडनम् ॥ बंधूनामपताडनं प्रकुरुते लोकापवादं तथा
लोहानेश्च भयं पशोश्चमरणं हानिः कृषीणां तथा ॥४॥ અર્થ:-શનિ ચોથા સ્થાનમાં હોય તો તે વર્ષમાં કષ્ટ, ભય તથા હાનિ થાય, નેત્ર અને પેટને વિષે પીડા, ભાઈઓને દુ:ખ,
કાપવાદ, લઢા તથા અગ્નિથી ભય, પશુઓના મરણ, અને ખેતીના કામમાં હાનિ કરે છે. *_
सुतगतः सुतहानिकरः शनिर्भवति चोदरपीडनकष्टदः ॥ विकलता बहुतापकरो भवेनपभयं प्रकरोति जनेषु च ॥५॥
અર્થ શનિ પાંચમા સ્થાનમાં હોય તે તે પુત્રની હાનિ, પેટમાં પીડા, શરીરમાં કષ્ટ, વિકળતા, અધિક સંતાપ અને માણસેને વિષે રાજાથી ભય કરે છે. ૫ षष्ठस्थितो भूधनलाभकर्ता सूर्यात्मजो नृपसमं पुरुषं प्रकुर्यात् ।। धान्यांबराणि बहुलानि ददाति नित्य कीर्तेर्विवर्धनमथातिविनाशनं च ॥
અર્થ –શનિ છઠ્ઠા સ્થાનમાં હોય તે ભૂમિ અને ધનને લાભ, રાજાની બરોબર સુખી, ધાન અને નાના પ્રમરના વસ્ત્રોને
લાભ, યશને વધારે તથા રોગને નાશ કરે છે. ૬ : ': ' ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com