________________
ગણિતાધ્યાય ૧ લે.
मुद्दादशाचक्रम् जन्मसंख्या सहिता गताब्दा दृगूनिता नन्दहृतावशेषात् ॥ आचंकुराजीशबुकेशुपूर्वा भवन्ति मुद्दादशिका क्रमोयम् ॥ १००॥
અર્થ:-જન્મ નક્ષત્રની સંખ્યામાં ગત વર્ષની સંખ્યા યુક્ત કરી તેમાંથી બે બાદ કરીને નવનો ભાગ આપવાથી જે શેષ રહે તે દશા જાણવી. એક શેષ રહે તો સૂર્યની દશા, બે શેષ રહે તો ચંદ્રની દશા, ત્રણ શેષ રહે તો મંગળની દશા, ચાર શેષ રહે તો રાહુની દશા, પાંચ શેષ રહે તે ગુરૂની દશા, છ શેષ રહે તો શનિની દશા, સાત શેષ રહે તો બુધની દશા, આઠ શેષ રહે તો કેતુની દશા અને પૂર્ણ શેષ રહે તો શુકની દશા જાણવી. આ મુદ્દાદશાને કમ છે.
अष्टेन्दुखाग्निरिन्दुदृक् वेदबाणाः गजाब्धयः ।।
शैलबाणाः कुबाणाश्च भूमिनेत्रवियद्रसाः ।। १०१ ॥ અર્થ:–મુદ્દાદશામાં સૂર્યની દશા ૧૮ દિવસની, ચંદ્રમાની દશા ૩૦ દિવસની, મંગળની દશા ૨૧ દિવસની, રાહુની દશા ૫૪ દિવસની, ગુરૂની દશા ૪૮ દિવસની, શનિની દશા પ૭ દિવસની, બુધની દશા ૫૧ દિવસની, કેતુની દશા ૨૧ દિવસની તથા શુકની દશા ૬૦ દિવસની જાણવી. ૧૦૧.
મુદ્દાદશાનું કોષ્ટક પ્રહ સ. ચં. મ. રા. યુ. શ. બુ. કે. જી. |
૦
માસ
દિવસ
૧
૦
:
પાળ
૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com