________________
તાજિકસાનસંગ્રહ
-
~~~-~~
-
~
अन्तर्दशानयनमाह. दशामानं समामानं प्रकल्प्योक्तेन वर्त्मना ॥ अन्तर्दशा साधनीया प्राक्पात्यांश वशेनतु ॥ ९९ ॥ અર્થ:-હીનાંશા દશામાં જે ગ્રહની દશામાં અંતર્દશા લાવવી હોય તો તે દશાના માનને વર્ષમાન કલ્પના કરી પાત્યાંશાના વશથી અંતર્દશા સાધન કરવી. ૯
ઉદાહરણ—હીનાંશા દશામાં પ્રથમ ચંદ્રની દશા ૪–૫૧-૦ દિનાદિની છે. તેને જ વર્ષમાન કલ્પી બે વખત ૬૦ થી ગણ્યા તો ૧૭૨૨૬૦ આવ્યા તે ભાજ્ય જાણવો. પાત્યાંશયોગ ૨૯-૮-૪૯ ને બે વખત ૬૦ થી ગયા તે ૧૦૪૯૨૯ આવ્યા તે ભાજક જાણ, ૧૦૪૯૨૯ ભાજકથી ૧૭૨૨૬૦ ભાવને ભાગ લીધો તે ૧-૩૮-૩૦ ધૂવાંક આવ્યો. તેને ચંદ્રના પાત્યાંશા ૩-૧ર-૧૭ ને ગેમત્રિકાથી ગણ્યા છો ૬-૨૧-૩૬ આવ્યા. આ ચંદ્રદશા મળે ચંદ્રની દિનાદિક અંતર્દશા આવી. પછી વર્ષને સ્પષ્ટ સૂર્ય ૧૧-૧૭ -૩૦-૩૧ છે તેમાં ચંદ્રની અંતર્દશાનું દિનાદિક ૬-૨૧-૩૬ ઉમેર્યું તે ૧૧૨૩-૫-૭ ચંદ્રની દશામાં ચંદ્રની અંતર્દશાનું ઉત્તિર્ણ આવ્યું. આ પ્રમાણે ચંદ્રની દશામાં બાકીના ગ્રહોની અંતર્દશા તથા ઉત્તિર્ણ બનાવ્યું છે. તે નીચેના ચક્રમાં તપાસી જવું. આ પ્રમાણે બીજા ગ્રહોની પણ અંતર્દશા કરવી.
चन्द्रदशामध्येन्तदेशाः
ટ્સ | શ | શુ |
છે
. ૦ | ૦
૪
9
9
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com