________________
તાજિકસારસંગ્રહ.
^^^^^
છે. તે હેરાઓને માસલગ્ન અને ભાવલગ્નની કુંડળીઓની નીચે બાર ખાનાઓમાં ૧ થી ૧૨ સુધી લખવી. પછી તેનું ફળ જેવા માટે પહેલા ભાવની પહેલી, બીજા ભાવની બીજી અને ત્રીજા ભાવની ત્રીજી આ પ્રમાણે બારે ભાવની અનુક્રમે બાર હેરાઓ જાણવી. પછી બારે હારાઓનું ફળ જોવા માટે દરેક હેરાના ભાવમાં રહેલી રાશિઓના સ્વામીઓ શુભ ગ્રહ હોય, શુભ ગ્રહની સાથે કેન્દ્ર અથવા ત્રિકોણમાં રહેલા હોય, ઉચ્ચની રાશિના, સ્વગૃહી અથવા મિત્રની રાશિના હોય તથા તે ભાવ શુભગ્રહોથી યુક્ત અથવા દષ્ટ હોય તો તે હેારા શ્રેષ્ઠ જાણવી. પરંતુ જે તે રાશિઓના સ્વામીઓ પાપગ્રહો હાય, પાપગ્રહોની સાથે બેઠા હાય, પાપગ્રહથી દષ્ટ હાય, નીચની રાશિના, શગુની રાશિના અથવા અસ્તના હાય તથા તે ભાવ પાપગ્રહોથી યુક્ત અથવા દષ્ટ હોય તો તે હેરા નષ્ટ જાણવી. તથા તે રાશિઓના સ્વામીઓ અને તે ભાવે શુભ ગ્રહો અને પાપ ગ્રહથી યુક્ત અથવા દષ્ટ હોય તે તે હેરા મધ્યમ જાણવી.
નિરાનિયનમા. मासप्रवेशसमयोद्भवभास्करश्च ।
युक्तस्त्वसौ प्रतिदिनं खरसैः कलाभिः । स्पष्टस्त्वयं दिनमणिनिवेशजोस्मान्
मासप्रवेशविधिवत्खलु तत्प्रसाध्यः॥ १०७ ॥ અર્થ:–દિનપ્રવેશ (દિનચર્યા) લાવવા માટે માસપ્રવેશના સ્પષ્ટ સૂર્યમાં ૬૦ અર્થાત્ એક એક અંશ પ્રત્યેક દિવસે યુક્ત કરવાથી દિનપ્રવેશને સ્પષ્ટ સૂર્ય થાય છે. આ સૂર્યથી જે પ્રમાણે માસપ્રવેશ કર્યો છે, તે જ પ્રમાણે દિનપ્રવેશ સાધન કરવો. ૧૦૭
ઉદાહરણ–બીજા મા પ્રવેશના બીજા દિવસને સ્પષ્ટ પ્રવેશ કરે છે તે બીજા મા પ્રવેશના સ્પષ્ટ સૂર્ય રાશ્યાદિ ૦-૧૭-૩૦-૩૧ માં ૧ અંશ યુક્ત કર્યો તે ૦–૧૮-૩૦-૩૧ બીજા દિવસના પ્રવેશને સ્પષ્ટ સૂર્ય થયું.
તેને મળતો અને કંઈક ઓછો શકે ૧૮૩૩ ના વૈશાખ સુદી ૪ ને મંગળShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com