________________
તાજિકસાનસંગ્રહ.
સાથે વિવાદ અને માનસીક ગુપ્ત ચિંતા કરે છે. અને વર્ષમાં
જ્યારે સૂર્યની દશા આવે ત્યારે અશુભ ફળ આપે છે. ૧ कुटुंबाद्विरोधो नृपाभीतिकष्टं धनार्तिधनस्थे रवौ मानवानाम् ।। पशूनांप्रपीडोदरेचापदः स्युः ससौम्यान्वितो द्रव्यलाभं करोति।।२।।
અર્થ–સૂર્ય ધનસ્થાનમાં બેઠેલ હોય તે કુટુંબથી વિરોધ, રાજાથી ભય, ધનની હાની, પશુઓને પીડા, પેટમાં રેગ કરે છે. પરંતુ શુભ ગ્રહ સાથે હોય તે દ્રવ્યને લાભ કરે છે. ૨ तृतीयगोऽर्कोपि सहोदराणां पीडांकरोत्यस्य हि वर्षलग्ने । पराक्रमं राजकृपांच लक्ष्मी रिपुक्षयं कीर्तिविवर्धनंच ॥ ३ ॥
અર્થ:–વર્ષ લગ્નમાં સૂર્ય ત્રીજા સ્થાનમાં હોય તે ભાઈઓને પીડા કરે છે. અને પરાક્રમને વધારે, રાજાની તરફથી સુખ, લક્ષ્મીની પ્રાપ્તિ, શત્રુને નાશ તથા કીર્તિનો વધારો કરે છે. ૩ पशोःपीडनं तुर्यसंस्थे रवौच कृषेः कर्मणां हानिरत्यंतपीडा ॥ नृपाद्भीतिकष्टं भवेन्मात्पीडोदरे हृद्यपि स्यात्मपीडाब्दमध्ये ॥ ४ ॥
અર્થ–સૂર્ય ચેથા સ્થાનમાં હોય તે પશુઓને પીડા, બેતીના કામમાં હાની (નુકશાન), અત્યંત પીડા, રાજાથી ભય, માતાના શરીરે પીડા તથા પેટમાં અને હૃદયમાં પીડા કરે છે. ૪ दिनेशे सुतस्थे मुतांगेषुपीडा सुबुद्धेश्च हानिर्विवादो जनानाम् ॥ भवेच्छोकमोहादि चांगेषुरोगं धनार्तिश्चभूपाद्भयं तद्दशायाम् ॥५॥
અર્થ –સૂર્ય પાંચમા સ્થાનમાં હોય તે પુત્રના શરીરમાં પીડા, શ્રેષ્ઠ બુદ્ધિને નાશ, મનુષ્યની સાથે લડાઈ, શેક, મોહ, શરીરમાં
ગ, ધનને નાશ, અને રાજાથી ભય આસર્વ ફળ એની દશામાં આપે છે. रिपूणां विनाशो रुजो मातृपक्षे रवौ षष्ठसंस्थे सुखाप्तिर्जनानाम् ॥ नृपान्मित्रपक्षाजयः स्वार्थलाभोभवेद् द्रव्यलाभःक्रयेविक्रयेपि ॥६॥
અર્થ–સૂર્ય છઠ્ઠા સ્થાનમાં હોય તો શત્રુઓનો નાશ, માતૃપક્ષ અર્થાત મામાના કુળમાં પીડા, સ્વજનેને સુખની પ્રાપ્તિ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com