________________
ગણિતાધ્યાય ૧ લેા.
त्रिराशिपो दिननिशो रवीन्दूभपतिस्तथा ॥ अब्दप्रवेशलग्नेश एषां वीर्याधिकस्तनुम् ॥ १०५ ॥ पश्यन्मासपतिर्ज्ञेयस्ततोवाच्यं शुभाशुभम् ॥
अपरे मासलग्नेशं मासाधिपतिमूचिरे ॥ १०६ ॥ અર્થ :—ઉપર પ્રમાણે માસપ્રવેશના વાર, ઘડી અને પળે એસાડીને તેના સ્પષ્ટ ગ્રહેા, લગ્ન અને દ્વાદશભાવ બનાવવા. પછીથી જેવી રીતે વ પ્રવેશમાં પ્રચાધિકારી થાય છે, તેવીજ રીતે માસમાં પણ ષધિકારી થાય છે તે અનાવવાની રીત. (૧) માસલગ્નના સ્વામી, (ર) માસની સુંથાના સ્વામી, (૩) જન્મલગ્નના સ્વામી, (૪) માસના દિવા તથા રાત્રિ લગ્ન ઉપરથી ત્રિરાશિ સ્વામી, (૫) દિવસે માસપ્રવેશ હાય તો સૂર્યરાશિના સ્વામી અને રાત્રિએ માસપ્રવેશ હેાય તે ચંદ્રરાશિના સ્વામી તથા (૬) વર્ષ લગ્નના સ્વામી આ પ્રમાણે ષડકારી ( ષડેશા ) થાય છે. આ ષધિકારીએમાંથી જે મળથી અધિક અને માસલગ્નને જોતા હાય તે માસાધિપતિ અર્થાત્ માસેશ થાય છે. કાઈ કાઇ આચાર્ય માસપ્રવેશના લગ્નના સ્વામીનેજ માસાધિપતી માને છે. આ મત પ્રમાણે ષડધિકારી બનાવવાનું પ્રત્યેાજન નથી. ૧૦૪–૧૦૬.
માસપ્રવેશમાં ચલિત કરવાની સ્થૂલ રીતઃ—માસપ્રવેશના લગ્નના અંશ ૧૫ અંશની અંદર હાય તે તેમાં ૧૫ અંશ યુક્ત કરવાથી જેટલા અંશ થાય, તેટલા અંશથી વધારે જે ગ્રહના અંશ હાય તે ગ્રહ, માસપ્રવેશ કુંડળીમાં જે ભાવમાં હાય તે ભાવથી આગળના ભાવમાં જાય છે. તથા માસપ્રવેશના લગ્નના અંશ ૧૫ અંશથી વધારે હાય તે તેમાંથી ૧૫ અંશ ખાદ્ય કરવાથી જેટલા અંશ શેષ રહે, તેટલા અંશથી ઓછા જે ગ્રહના અંશ હાય તે ગ્રહ, માસપ્રવેશ કુંડળીમાં જે ભાવમાં હાય તે ભાવથી પાછળના ભાવમાં જાય છે.
માસ પ્રવેશમાં હેારા લખવાની રીતઃ—માસપ્રવેશ કુંડળીમાં માસપ્રવેશથી આરંભીને અહીં અઢી દિવસની એકએક હારાના હીસાબે એક માસના ૩૦ દિવસેામાં ૧૨ હેારાએ આવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com