________________
૭૨
તાજિકસારસંગ્રહ. લગ્નને સ્વામી ૭, આ પ્રમાણે દિનપ્રવેશના સાત અધિકારીને સતેશા કહે છે. આ સપ્તશામાંથી જે ગ્રહ બળથી અધિક થઈ દિનપ્રવેશના લગ્નને જોત હોય તેને દિનાધિપતિ અર્થાતદિનેશ કહે છે.
दिनेशं दिनलग्नेशं तथा पोचु विचक्षणाः ॥
मासघस्रेशयोर्वाच्य फलं वर्षेशवबुधैः ॥ ११० ॥ અર્થ–તથા દિનપ્રવેશના લગ્નના સ્વામીને જ કેટલાક બુદ્ધિમાનો દિનેશ કહે છે. માસેશ અને દિનેશનું શુભાશુભ ફળ વર્ષેશની બરાબર બળાબળને વિચાર કરીને પંડિતએ કહેવું. આ મતના આધારથી સાત અધિકારી (સપ્તશા) બનાવવાનું પ્રયોજન નથી. ૧૧૦ ॥ इतिश्री गुर्जरमण्डलान्तर्वति अमदावाद निवासि भट्टोपाढ माणेकलालसुत ज्योतिर्विद् वृन्दावन विरचिते
ताजिकसारसंग्रहे प्रथमो गणिताध्यायः॥१॥
તૈયાર છે. જન્મપત્રિકાના ફળાદેશને નવીન ગ્રંથ. તૈયાર છે. .
जीवनाथ दवज्ञ विरचित.
भावप्रकाश. છે. મૂળ લેક, અન્વય, અને શુદ્ધ ગુજરાતી ભાષાન્તર સહિત. .
આ ગ્રંથના પહેલા અધ્યાયમાં ચળિ ગયેલા સૂર્યાદિ ગ્રહનું ફળ, બીજા અધ્યાયમાં તન્યાદિ દ્વાદશ ભાવોનું ફળ, ત્રીજા અધ્યાયમાં યોગનું ફળ,
ચોથા અધ્યાયમાં સ્ત્રી જાતનું ફળ, પાંચમા અધ્યાયમાં મહાદશાનું ફળ, છે. છઠ્ઠા અધ્યાયમાં અંતર્દશાનું ફળ તથા સાતમા અધ્યાયમાં ગ્રહોનાં દાન છે.
જપાદિ વિષયે વર્ણવેલા છે. તેથી કરીને આ ગ્રંથના સંગ્રહથી બીજા કઈ પણ ફળાદેશના ગ્રંથની જરૂર રહેતી નથી. કીંમત દોઢ રૂપિય. હજી કાળુપૂર નવાદરવાજા
ગ્રંથ મળવાનું ઠેકાણું અમદાવાદ.
જેશી વૃંદાવન માણેકલાલ ) முற்றுமுற்றுமுற்றுமுற்றுமுறுமுறுமுறுருமா முறு
@@@@
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com