________________
ગણિતાધ્યાય ૧. લે. થઈ આને પંકત્સકની ગતિ ૫૮–૧૩ છે તેની વિકળા ૩૪૯૩ થી. ભાગ લીધો તે ૩–૨૭-૧૭ વારાદિક ફળ આવ્યું, તે માસામાંથી પંત્ય બાદ થયો છે માટે પંર્કના વારાદિ ૬-૦-૦ માં યુક્ત કર્યું -ર૭–૧૭ આવ્યું. ઉપરને વારને અંક ૭. થી વધારે છે, માટે ૭ થી ભાગ લીધો તે શેષ ર રહ્યા તે માસ પ્રવેશને વાર, ૨૭ ઘડી અને ૧૭ પળો સમયે માસ બીજાનો પ્રવેશ થયો. આ પ્રમાણે ત્રીજા ને આરંભીને માસના વાદિક કાઢવા.
માસપત્રા પરથી મા પ્રવેશ લાવવાની રીત જે માસપ્રવેશને વાર તથા ઈષ્ટ ઘડી અને પળે લાવવી હોય તે માસના સ્પષ્ટ સૂર્યની રાશિમાંથી ૧ રાશિ ઓછી કરવી. તેમ કરતાં જે રાશ્યાદિ સૂર્ય રહે તે રાશિ અને અંશ પ્રમાણે માસપત્રાના કોઠામાંથી વારાદિ ફળ લઈ જુદું મૂકવું. અને તેની નીચેની કળાદિ ગતિવડે સૂર્યના કળાદિને ગેમત્રિકાથી ગણતાં જે પળાત્મક ફળ આવે તેને ગતિફળ ધન હોય તે જુદા મૂકેલા વારાદિ ફળમાં યુક્ત કરવું. અને ગતિફળ જણ હોય તો જુદા મૂકેલા વારાદિ ફળમાંથી બાદ કરવું. આ પ્રમાણે ગતિથી સંસ્કાર થયેલા વારાદિમાં પ્રથમ ગયેલા માસપ્રવેશના વારાદિ ઉમેરવાથી ચાલુ માસપ્રવેશના વારાદિ આવે છે. પછીથી માસપ્રવેશને સ્પષ્ટ સૂર્ય જે રાશિના જેટલા અંશે હય, તે રાશિના તેટલાજ અંશે, ઉપર પ્રમાણે આવેલે વાર મળતો આવે તે દિવસે મા પ્રવેશ થાય છે. આ પ્રમાણે આવેલા મા પ્રવેશના ઘડી અને પળમાં માસપ્રવેશના સ્પષ્ટ સૂર્યની રાશિ અને અંશ પ્રમાણેના લગ્નપત્રાના કોઠાના ઘડી અને પળો ઉમેરતાં જેટલી ઘડી અને પળે થાય તે લગ્નપત્રિામાં જોતાં જે રાશિ અને અંશના કઠામાં સમાન આવે તેજ રાશિ અને અંશ પ્રમાણે માસપ્રવેશનું લગ્ન જાણવું. આ પ્રમાણે ત્રીજા માસને આરંભીને બાકીના માસપ્રવેશના વારાદિ લાવી તે તે માસપ્રવેશના લગ્ન બેસાડવા.
માસપત્રા ઉપરથી મા પ્રવેશ લાવવાનું ઉદાહરણુ.
બીજા માસ પ્રવેશને સ્પષ્ટ સૂર્ય –૧૭–૩–૭૧ છે. તેમાંથી રાશિ ઓછી કરી તે ૧૧-૧–૩૦-૩૧ રાશ્યાદિ સૂર્ય રહ્યો. આ પ્રમાણેની ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com