________________
ગણિતાધ્યાય ૧ લા.
स्वर्भानुविद्धे हिमगौ तुरिष्टं तापोर्कविद्धे रुगिनात्मजेन ॥ महीजविद्धे तु शरीरपीडा शुभैश्वविद्धे जयसौख्यलाभः ॥९४॥ અઃ—ત્રિપતાકાચક્રમાં વેધ જોવાના પ્રકાર કહે છે. સ ગ્રહેાના વેધ ચદ્રમાથી જોવાય છે ચંદ્રમાની સાથે રાહુના વેધ હાય તેા અરિષ્ટ, સૂર્યના વેષ હાય તા તાપ, શનિના વેધ હાય તા રાગ, મગળના વેધ હાય તેા શરીરની પીડા તથા શુભ ગ્રહાના વેધ હાય તા જય, સુખ અને લાભ કરે છે. આ પ્રમાણે શુભાશુભ ગ્રહના વેધ જોઇને યાતિવિદ્યાએ ફળ કહેવું. ૯૪ ही नाशादशा साधनमाह.
૬૧
स्पष्टान्सलग्नान्खचरान्विधाय राशीन्विनाऽत्यल्पलवं तु पूर्वम् ॥ निवेश्यतस्मादधिकाधिकांशं क्रमादयं स्यात्तु दशाक्रमोऽब्दे ।। ९५ ।। અર્થ :—હીનાંશાદશાના ક્રમ કહે છે. પ્રથમ લગ્ન સહિત સર્વ ગ્રહેાને સ્પષ્ટ કરીને રાશિઓને ત્યાગ કરીને સર્વ ગ્રહેામાંથી અલ્પ અશવાળા ગ્રહ પ્રથમ સ્થાપન કરવા, તેનાથી અધિક અશવાળા ગ્રહ તેના પછી સ્થાપન કરવા, તેના પછી તેનાથી અધિક અંશ વાળા ગ્રહ સ્થાપન કરવા, એમ અધિક અધિક અશવાળા ગ્રહા ક્રમથી આગળ આગળ સ્થાપન કરવા, છેવટમાં સાથી અધિક અંશ વાળા ગ્રહ આવશે. આ પ્રમાણે વર્ષપ્રવેશમાં દશાના ક્રમ જાણવા. ૯૫ ऊनं विशोध्याधिकतः क्रमेण शोध्यं विशुद्धांशकशेष कैक्यम् ॥ सर्वाधिकांशोन्मितमेव तत्स्यादनेन वर्षस्य मितिस्तु भाज्या ॥ ९६ ॥
અ:—સર્વેથી અલ્પ અંશવાળા જે ગ્રહ છે તે તેનાથી અધિક અંશવાળા ગ્રહમાંથી બાદ કરવા, પુન: એ અધિક અંશવાળા ગ્રહ પણ તેનાથી અધિક અશવાળા ગ્રહમાંથી બાદ કરવા, આ પ્રમાણે સર્વ ગ્રહેાને ખાદ કરીને છેવટમાં જે ગ્રહ સથી અધિક અશવાળા છે તેની ખરાખર આ પાત્યાંશાના ચેગ આવશે. આ ચેાગથી સારમાનની મિતિ ૩૬૦ ને ભાગ લેતાં જે ફળ આવે તે ધ્રુવાંક જાણવા. ૯૬
* સાવનમાન હોય તેા ૩૬૫-૧૫-૩૧-૩૦ લેવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com