________________
6
અર્થ :-જન્મકાળમાં ચંદ્રમા જે રાશિમાં બેઠા કાય તેજ રાશિમાં નવ વર્ષ સુધી હે છે. અને પછીથી બીજી અથત આ ગળની રાશિમાં જાય છે. મગળ અને રાહુ જે રાશિમાં બેઠા હોય તેજ રાશિમાં છ વર્ષ સુધી રહે છે અને પછીથી ખીંછ રાશિમાં જાય છે. પરંતુ રાહુની વાત હોવાથી પાછળની રાશિમાં જાય છે. તથા ખાકીના સૂર્ય, બુધ, ગુરૂ, શુક્ર, અને નિ જે રાશિમાં બેઠા હેાય તેજ રાશિમાં ચાર વર્ષ સુધી રહે છે અને પછીથી ત્રીજી રાશિમાં જાય છે. આ પ્રમાણે પડિતાએ ત્રિપતાકાચક્રમાં ગ્રહા મૂકવાની વિધિ કહી છે. ૯૩
૩૦
૭
ચં.
ઈં
”
૨૦
ગચ્છિતાય ૧
d
પ્રતિ વર્ષ ગ્રહ ગતી.
મં. મુ. ૩.
શું.
d
T
c
O
૩૦
..
.
લા.
૩૦
હ
C
७
શ.
.
d
૩૦ ૨૩૦
.
રા.
.
O
.
ત્રિપતાકાચક્રના સ્પષ્ટ ગ્રંડાકરવાની રીત:—ચંદ્રમા ૯ વર્ષે એક રાશિ અર્થાત ૩૦ અંશ ચાલે છે તે ૧ વર્ષે કેટલા અંશ ચાલશે ? તા ૩૦ અંશને ૯ થી ભાગ લીધેા તા ૩ અંશ અને ૨૦ કળા એક વર્ષે ચાલશે. મંગળ અને રાહુ ૬ વર્ષે ૩૦ અંશ ચાલે છે તે તે વર્ષે કેટલા અંશ ચાલશે ? તા ૩૦ અંશને ૬ થી ભાગ લીધા માં ૫ અંશ એક વર્ષે ચાલશે, સૂર્ય, બુધ, ગુરૂ, શુક્ર, અને શમિ ૪ વર્ષે ૩૦ અંશ ચાલે છે તેા ૧ વર્ષ કેટલા અંશ ચાલશે તા ૩૦ અંશને ૪ થી ભાગ લીધેા તા ૭ અંશ અને ૩૦ કળા એક વર્ષે ચાલશે. આ પ્રમાણે ત્રિપતાકાચક ને વિષે સૂર્યાદિ સ ગ્રહેાની એક વષઁની ગતિ આવે છે તે ઉપરના કાઠામાં સ્પષ્ટ લખી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com