________________
પ૬
તાજિકસારસંગ્રહ .
અર્થ –સહમના ફળ આપવાને સમય કહે છે. જે સહમનું શુભાશુભ ફળ જાણવા માટે દિવસની સંખ્યા જાણવાની ઈચ્છા હોય તો તે સહમમાંથી તેનો સ્વામી બાદ કરીને તેના અંશાદિ કરવા, પછી તે અંશાદિને સહમરાશિ પ્રમાણેના સ્વદેશદય રોશિના માનથી ગણું ૩૦૦ નો ભાગ આપવાથી લબ્ધ દિનાદિ ફળ જાણવું. આ પ્રમાણે આવેલા દિનાદિ પછીથી સહમનું ફળ મળશે અથવા દિનાદિના અસંભવથી હીનાશાદશા મધ્યે સહમેશ્વરની દશાને વિષે તે સહમનું ફળ મળશે. ૮૫
ઉદાહરણઃ–પુણ્યસહમ રાશ્યાદિ –૨૧-૫૫-૩૦ માંથી પુણ્યસહમેશ મંગળ રાચ્છાદિ ૯-૨૦-૩૯–પર બાદ કર્યો તો શેષ ૧૦-૧-૧૫-૩૮ રાસ્વાદિ રહ્યા તેના અંશાદિ કર્યા તો ૩૦૧–૧૫-૩૮ થયા. તેને સહમરાશિ વૃશ્ચિકના અમદાવાદના ઉદયમાન ૩૪૦ થી ગણ્યા તે ૧૦૨૪૨૮-૦૫-૨૦ આવ્યા. તેમાં ૩૦ ને ભાગ આપતાં ફળ દિનાદિ ૩૪૧-૨૫-૪૩ અર્થાત ૧૧ માસ, ૧૧ દિવસ, ૨૫ ઘડી અને ૪૩ પળ પછીથી પુણ્યસહમનું ફળ મળશે. આ પ્રમાણે બીજા સહમોના ફળ માટે ગણિતથી દિનાદિ બનાવવા.
સમસ્ટમ - પં વિનોનો ન નિકિતા |
अबलोऽयं लग्नादी बली स्वल्पेऽस्ति चेत्पदे ॥ ८५ ॥ અર્થ–બહNચવગી ચકમાં બળથી હીન અને ચારે હર્ષસ્થાનથી રહિત સહમેશગ્રહ લગ્નને ન દેખે તે તે નિર્બળ જાણ. સ્વલ્પ અધિકારમાં રહેલે ગ્રહ લગ્નને દેખે તો બળવાન જાણુ. પિતાની રાશિમાં અને પોતાની ઉચ્ચ રાશિમાં રહેલો ગ્રહ મહા અધિકારવાળો કહેવાય છે, પિતાની હદ્દામાં રહેલો ગ્રહ મધ્યમ અધિકારવાળો કહેવાય છે, તથા પોતાના દ્રષ્કાણ અને નવમાંશમાં રહેલો ગ્રહ સ્વલ્પ અધિકારવાળો કહેવાય છે. ૮૫ स्वस्वामिना शुभखगैः सहितं च दृष्टं
स्वामी बली च यदि तत्सहमस्य वृद्धिः॥ यत्स्वामिना शुभखगैश्च न युक्तदृष्टं
____ तत्संभवो नहि भवेदिति चिंत्यमादौ ॥ ८६ ।। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
-
*
www.umaragyanbhandar.com