________________
તાજિકસારસ ગ્રહુ.
અર્થ:—(૩) ગ્રહ પેાતાની રાશિથી ચાથા અને દશમા સ્થાનને ચતુર્થાંશ ૧૫ કળાત્મક દૃષ્ટિથી જુએ છે. તે ગુપ્ત વૈર કરનારી જાણવી, (૪) સાતમા અને પહેલા સ્થાનને સંપૂર્ણ ૬૦ કળાત્મક દૃષ્ટિથી જુએ છે. તે પ્રત્યક્ષ વૈર કરનારી જાણવી. આ ષ્ટિ શુભ કર્મને નાશ કરનારી, કાર્યને નાશ કરનારી તથા સંગ્રામાદિ કલેશને આપનારી જાણવી. પરંતુ જોનાર ગ્રહના સ્પષ્ટ અશૈાથી જોવરાવનાર ગ્રહના સ્પષ્ટ અંશ ખાર અંશની અંદર હાય તા ષ્ટિનું પૂર્વાકત ફળ સપૂર્ણ મળે છે. ૬૧
गणितागतदृष्टिचक्रम् .
अपास्य पश्यंनिजदृश्यखेटादेकादिशेषे ध्रुवलिप्तिकाः स्युः ॥ पूर्ण खवेदास्तिथयोऽक्षवेदाः खंषष्टिरभ्रं शरवेदसंख्या ॥ ६२ ॥ तिथ्यः खचन्द्रावियद्भ्रतर्कांः शेषांकयातैष्यविशेषघातात् ॥ लब्धं खरामैरधिकोनकैष्ये स्वर्ण ध्रुवेताः स्फुटदृष्टि लिप्ताः ॥ ६३ ॥
૪૨
અ:—જે ગ્રહ જુએ જે તે દૃષ્ટા તથા જેને જુએ છે તે ગ્રહ દશ્ય જાણવા. દશ્ય ગ્રહના રાસ્યાદિમાંથી દૃષ્ટા ગ્રહના રાસ્યાદિ બાદ કરતાં જે શેષ રહે તે એકાદિ રાશિના અનુક્રમે કળાત્મક દૃષ્ટિના ધ્રુવક નીચેના કોષ્ટક પ્રમાણે જાણવા અર્થાત ૧શેષ રહે તે ॰, ૨ શેષ રહે તે ૪૦, ૩ શેષ રહે તા ૧૫, ૪ શેષ રહે તે ૪૫, ૫ શેષ રહે તા૦, ૬ શેષ રહે તે ૬૦, ૭ શેષ રહે તા ૦ ૮ શેષ રહે તા ૪૫, ૯ શેષ રહેતા ૧૫, ૧૦ શેષ રહેતે ૧૦, ૧૧ શેષ રહે તા ૦ તથા ૧૨ શેષ રહે તે ૬૦ કળાત્મક સૃષ્ટિના ગત ધ્રુવક જાણુવા. ગત ધ્રુવકની આગળના એષ્ય ધ્રુવક જાણવા. પછી ગત ધ્રુવક અને એષ્ય ધ્રુવકના અંતરથી શેષ અંશાર્દિકને ગુણતાં જે આવે તેમાં ૩૦ ના ભાગ આપવાથી જે ફળ આવે તેમાં એષ્યાંક અધિક હાય તેા ધન અને અષ્યાંક ન્યૂન અર્થાત્ આછા હોય. તે ઋણુ સંસ્કાર આપવાથી સ્પષ્ટ કંળાત્મક દૃષ્ટિ થાય છે. ૬૨-૬૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com