________________
ગણિતાધ્યાય ૧ લે.
सितादपास्याक्रमथान्यदाराव्हयं सदा माग्नदधान्यकर्म ॥ चन्द्राच्छनिं वाममथो निशायां शश्वद्वषिज्यं दिनबंदकोक्त्या ।। ७५ ।। અઃ—દિવસ અને રાત્રિને વિષે શુક્રમાંથી સૂર્ય બાદ કરીને લગ્ન યુક્ત કરવું તે પરસ્ત્રી સહમ જાણવું દ્િવસને વિષે ચંદ્રમાંથી શિને બાદ કરીને લગ્ન યુકત કરવુ અને રાત્રિને વિષે શનિમાંથી ચંદ્ર બાદ કરીને લગ્ન યુકત કરવું તે અન્યકર્મ સહમ જાણુવુ. તથા દિવસ અને રાત્રિને વિષે ચંદ્રમાંથી બુધ ખાદ કરીને લગ્ન યુકત કરવું તે સિંહમ જાવુ. ૭૫ शतेदिवार्क निशि चंद्रमार्केर्विशोध्यसूर्येन्दुभनाथयोगात् ॥ स्यात्कार्यसिद्धिः सततं विशोघ्यमंदंसितात्स्यात्तुविवाहसम ॥ ७६ ॥
પ
અર્થ :—દિવસને વિષે શનિમાંથી સૂર્ય ખાદ્ય કરીને તેમાં સૂર્ય રાશિપતિ યુકત કરવા અને રાત્રિને વિષે શનિમાંથી ચંદ્ર ખાદ કરીને ચદ્રરાશિપતિ યુકત કરવાથી કાર્ય સિદ્ધિ સહમ આવે છે. દિવસ અને રાત્રિને વિષે શુક્રમાંથી શનિ બાદ કરીને લગ્ન યુકત કરવાથી વિવાહસહમ થાય છે. ૭૬
गुरोर्बुधं प्रोज्झ्यभवेत्प्रसूति निशढुं शनितो विशोध्यः ॥ षष्ठं क्षिपेदुक्त दिशासदैव संतापसद्माऽरमपास्यशुकात् ॥ ७७ ॥ અ:—દિવસને વિષે ગુરૂમાંથી બુધ બાદ કરીને લગ્ન યુક્ત કરવું અને રાત્રિને વિષે ખુધમાંધી ગુરૂ માદ કરીને લગ્ન યુક્ત કરવું તે પ્રસૂતિ સહમ જાણવું, તથા દિવસ અને રાત્રિને વિષે શનિમાંથી ચદ્ર ખાદ કરીને છઠ્ઠો ભાવ યુક્ત કરવાથી સતાપ સહમ આવે છે.૭૭ श्रद्धा सदा प्रोक्तदिशाऽथ पुण्यं विद्याख्यतः प्रोज्झ्यसदा पुरोक्त्या || प्रीत्याख्यमुक्तं क्लदेहसंज्ञे यशः समे जाड्यमपास्यभौमात् ॥ ७८ ॥
અર્થ :—દિવસ અને રાત્રિને વિષે શુક્રમાંથી મંગળ યાદ કરીને લગ્ન મુક્ત કરવું તે શ્રદ્ધાસહમ જાણવું. તથા દિવસ અને રાત્રિને વિષે વિદ્યાસહમમાંથી પુણ્યસહમ બાદ કરીને લગ્ન યુક્ત રવું તે પ્રીતિ સહમ જાણવું. બળસડુમ અને દેડુસમ યશસહમના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com