________________
ગણિતાધ્યાય 1 લે.
૪૭
सहमसाधनमाह. પ્રાચીન યવનાદિ આચાર્યોના મતથી સહમ ૫૦ છે તેના નામ. પુણ્ય ૧, ગુરૂ ૨, જ્ઞાન ૩, યશ ૪, મિત્ર ૫, મહાભ્ય ૬ આશા ૭, સમર્થતા ૮, ભ્રાતા , મૈરવ ૧૦ રાજ, ૧૧, તાત ૧૨, સાતા ૧૩, સુત ૧૪, જીવિત ૧૫, જળ ૧૬, કર્મ ૧૭, રિગ ૧૮, કામદેવ ૧૯, કલહ ૨૦. ક્ષમા ૨૧, શાસ્ત્ર ૨૨, બંધુ ૨૩, બંદુક ૨૪, મૃત્યુ ૨૫, પરદેશ ૨૬, ધન ર૭, અન્યદારા ૨૮, અન્ય કર્મ ૨૯ વણિકૂ ૩૦, કાર્યસિદ્ધિ ૩૧, વિવાહ ૩ર, પ્રસુતિ ૩૩, સંતાપ ૩૪, શ્રદ્ધા રૂપ, પ્રીતિ ૩૬, બળ ૩૭, તનુ ૨૮, જાડચ ૩૯, વ્યાપાર ૪૦, પાનીપતન ૪૧, શત્રુ ૪૨, શિર્ય ૪૩, ઉપાય, ૪૪ દરિદ્ર ૪૫, ગુરૂતા ૪૬, જળકર્મ ૪૭, બંધન ૪૮, દુહિતા ૪૯, અશ્વ ૫૦ આ પ્રમાણે પચાસ સહમ છે. सूर्योनचन्द्रान्वितमन्हिल वींद्वयुक्तंनिशिपुण्यसंज्ञम् ॥ शोध्यक्षशुद्धयाश्रयमांतसलेलग्ननचेत्सकसमेतदुक्तम् ॥ ६४ ॥
અર્થ –દિવસને વિષે વર્ષપ્રવેશ હોય તે ચંદ્રમાંથી સૂર્ય બાદ કરીને લગ્ન યુક્ત કરવું અને રાત્રિને વિષે વર્ષપ્રવેશ હોય તે સૂર્યમાંથી ચંદ્ર બાદ કરીને લગ્ન યુક્ત કરવું તે પુણ્યસહમ જાણવું. આ ગ્રંથમાં સર્વ સહમે બનાવવામાં વિશેષ સંસ્કાર છે તે કહે છે. સંશોધ્યક્ષ અને શુદ્ધયાશ્રયની વચ્ચે અર્થાત્ શોધ્ય ગ્રહની રાશિથી શુદ્ધયાશ્રય ગ્રહની રાશિ પર્યત લગ્ન ના હોય તે પૂર્વોક્ત સહમમાં ૧ રાશિ યુક્ત કરવી. ૬૪
ઉદાહરણ:–ચંદ્ર સ્પષ્ટ ૦-૩-પર-૨૭ માંથી સૂર્ય સ્પષ્ટ ૧૧-૧૩૦-૩૧ બાદ કર્યો તે શેષ ૦–૧૬-૨૧-૫૬ રહ્યા તેમાં સ્પષ્ટ લગ્ન ૮-૮૧૭–૨૬ યુક્ત કર્યું તે ૮-૨૪-૩૯-રર પુણ્યસહમ આવ્યું. વિશેષ સંસ્કાર
ધ્યક્ષે સૂર્ય મીન રાશિ છે અને શુદ્ધચાશ્રય ચંદ્ર મેષ રાશિ છે તેમની વચ્ચે લગ્નની રાશિ ધન આવી નથી માટે પૂર્વોક્ત પુણ્યસહમમાં ૧ રાશિ યુક્ત કરી તે ૯-૨૪-૩૯-રર પુણ્યસહમ આવ્યું. તેમજ રાત્રિને વિષે
* જેને બાદ કરવામાં આવે છે તેને શોધ્યક્ષ કહે છે,
$ જેમાંથી બાદ થાય છે તેને શુદ્ધયાશ્રય કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com